________________
ગૌત્ર
118811
તથા છેઃપ્રાયશ્ચિત્તને ચાગ્ય દુષિત ચારિત્રવાળા હોય છે.
॥ ३ कुशील सुनिनु संक्षिप्त स्वरूप ॥
કુશીલમુનિ એ પ્રકારના છે. ૧ પ્રતિસેવાકુશીલ, ૨ કષાયકુશીલ, ત્યાં સંયમની વિરાધના તે પ્રતિસેવા, અને તે વધુ કુશીલ તે પ્રતિમાલુમીલ્ક તથા સંજવલનક્રોધ માન માયા લાભવડે કુશીલ તે ખાવુંશી”. ત્યાં પ્રતિસેવાકુશીલ જ્ઞાન દર્શન ચારિત્ર અને લિંગની પ્રતિસેવાવાળા તથા સૂક્ષ્મ પ્રતિસેવાવાળા એમ પાંચ પ્રકારના છે. તેમાં જે જ્ઞાન દર્શન ચારિત્ર અને વેષવડે ઉપજીવિકાવાળા તે જ્ઞાનાદિ કુશીલ અને આ તપસ્વી છે એવી પ્રશંસા વડે રાજી થાય ઈત્યાદિ દોષવાળા તે સૂક્ષ્મ પ્રતિસેવાકુશીલ. તથા કષાયકુશીલ પણ પ્રતિસેવાકુશીલવત પાંચ પ્રકારના છે. ત્યાં જ્ઞાન ન ચારિત્ર અને વેષના સજ્વલનક્રોધાદિયુક્ત ઉપોગ કરે ને જ્ઞાનાદિ કષાયકુશીલ, પુન: કષાયયુક્ત થઇને જે કોઇને શ્રાપ આપે તે ચારિત્ર કાયકુશીલ, અને મન માત્ર વડે ક્રોધાદિ કષાય કરનાર તે સૂક્ષ્મ કાયકુશીલ અથવા સંજવલન ક્રોધાદિથીજ જ્ઞાન દર્શન ચારિત્ર અને વેષની વિરાધના કરે તે જ્ઞાનાદિ કષાયકુશીલ અને સૂક્ષ્મ ક્યાયકુશીલ તા પ્રથમ ક્થા પ્રમાણેજ જાણવા.
॥ ४ निर्ग्रन्थश्रमण अने ५ स्नातकश्रमण |
ઉપશાન્તમેહ અને ક્ષીણુમેહ (૧૧મા ને ૧૨મા ગુણસ્થાનવાળા) એમ બે પ્રકારના નિગ્રન્થ મુનિ છે, અને સ્નાતક તે લિભગવંત એક જ પ્રકારના છે
૧ કૈવલી જો કે સયાગી અયેાગી એ બે પ્રકારના છે, પરન્તુ અહિં ચારિત્રપરિણામ અને ચારિત્રની ક્રિયાને અંગે કહેવાતા બેદેદ્યમાં યાગકૃત ભેદ ઉપયાગી ન હાવાથી સ્નાતક એકજ પ્રકારના કહ્યા છે. ગ્ર-થાન્તરે યાગકૃત બે ભેદ ગણેલા છે.
J
पुलाक आदि पांच श्रमणनुं
स्वरुप