________________
I III
ની
કનક%િ
શાન્તાદિ ગુણસ્થાને (૧૧-૧૨-૧૩–૧૪માં ગુણસ્થાને છે. છા માવાર્થ-આ ગાથામાં પાંચ પ્રકારનાં સર્વવિરતિ ચારિત્રમાં યથાસંભવ ગુણસ્થાને કહ્યાં છે. [દેશવિરતિ ચારિત્ર પાંચમા દેશવિરતિ
पुलाक એકજ ગુણસ્થાને અને અવિરતિ ચાગ્નિ પહેલા બીજા ત્રીજા ને ચેથા ગુણસ્થાને ૬૬ મી ગાથામાં કહેલ છે એ રીતે ચારિત્રમાં
आदि पांच
आणणडे ગુણસ્થાનરૂપ છવસમાસ કહ્યો. / રતિ વારિત્રમાર્ગનાગુ ગુણસ્થાનાનીવરમ સા: ૬૭ll,
અવતરણ –અહિં ચારિત્રમાર્ગણાના પ્રસંગમાં આગમને વિષે કહેલા પુલાક આદિ પાંચ નિર્મળે પણ ચારિત્રવત છે, તેથી તે પાંચ શમણનું સ્વરૂપ પણ અહિં દર્શાવાય છે— समणा पुलाय बउसा कुसील निग्गंथ तह सिणाया य।आइतिय सकसाई विराय छउमाय केवलिणो॥६८SI
નાણાર્થ–પુલાક-અકુશ-કુશીલ-નિગ્રંથ ને સ્નાતક એ પાંચ પ્રકારના શ્રમ છે, તેમાં પહેલા ત્રણ શમણ સકષાયી છે, નિપ્રત્યે વીતરાગ છઠસ્થ હોય છે, અને સ્નાતક તે કેવલી ભગવતે જાણવા. ૬૮ - માવા-પુલાક એટલે અસાર, જેથી તથાવિધ કષાયવડે અસાર ચારિત્રવાળા [નિઃસાર ધાન્ય કણવત્ નિસાર ચારિત્રવાળા] લબ્ધિવંત સાધુએ તે પુછવાશ્રમમાં જાણવા. જ્ઞાન દર્શન અને ચારિત્રવડે ઉપજીવન(=ઉપજીવિકા)વાળા હોવાથી સંયમના સારને નાશ કરનાર આ સાધુઓ હોય છે. તથા પુરા એટલે શબલ-કબુર-મલિન ચારિત્રવાળા તે બકુશશ્રમણ. તથા મૂળગુણ અને ઉત્તરગુણને વિરાષવાથી અથવા સંજવલન કષાયના ઉદયથી કુત્સિત શીલવાળા તે કુરીઅવળ. તથા મિહનીયકમરૂપ ગ્રંથીથી રહિત થયેલા [છશ્વાસ્થ વીતરાગ ૧૧-૧૨ માં ગુણસ્થાનવાળા ] તે નિષત્રમા. અને ઘાસિકમ રૂપી મેલને ધાવાથી સ્નાન કર્યા સરખા સાધુ તે