________________
જL N.
चारित्रनुं स्वरुप
જી રીક્ષા વખતે જ મહાવતારેપણ કરાય છે. માટે જીવન પર્યંતનું એ ચારિત્ર યાવસ્કથિક ગણાય છે (પુન: દીક્ષાનો અભાવ હોવાથી). I વ- II II તિ સમથિલા રાત્રિ |
i તથા મહાવત આજે પણ વિનાની પ્રાથમિક દીક્ષાને પર્યાય છેઃ કરીને (દીક્ષાપર્યાયમાં ન ગણીને), જે પુનઃ સરથાપના=માIકશા બતારાપવાળું દીક્ષાદાન કરાય છે તે છેવસ્થાપન વારિત્ર. આ ચારિત્ર્ય ઈતર ચારિત્રીઓને અને અન્ય તીર્થમાં સંક્રમતા સાધુને
ઝી હોય છે. ઇવર ચારિત્રીને સદેષ ઉપસ્થાપના ગણાય, અને તીર્થસક્રાન્ત સાધુને નિર્દોષ ઉપસ્થાપના ગણાય [અન્ય જિનશિ અન્ય જિનશાસન સ્વીકારે ત્યારે તીર્થસંક્રાતિ ઉપસ્થાપના થાય તે નિરતિચાર ઉપસ્થાપના છે]. I રતિ કોષણાપન વારિન I.
પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરનાર ગુરૂની આજ્ઞાથી ગચ્છ બહાર નિકળેલ ૯ સાધુને સમુદાય હોય છે. તેમાં ૧ સાધુ ગુરૂ થાય, ૪ સાધુ તપશ્ચર્યા કરે, અને ૪ સાધુ તપસ્વીઓની વૈયાવૃત્ય કરે, ત્યાં ૪ સાધુઓને ૬ માસ સુધીને તપ હોય છે તે. પૂર્ણ થયા બાદ વૈયાવૃત્ય કરનારા ૪ સાધુ છ માસ સુધી તપશ્ચર્યા કરે, ને પ્રથમના ૪ તપસ્વી સાધુએ નવા તપસ્વીઓની વૈયાનૃત્ય કરનારા થાય, એ ૫ણ ૬ માસને તપ પૂર્ણ થતાં ગુરૂ ૬ માસને તપ શરૂ કરે. આઠમાંથી ૧ ગુરૂ થાય, અને ૭ સાધુ વૈયાવૃત્ય કરનારા થાય. એ પ્રમાણે ૧૮ માસને એ પરિહારક૯૫ને તપ પૂર્ણ થતાં નવે સાધુ પુનઃ ગચ્છમાં આવે. અથવા જિનકલ્પ નામને એથી પણ ઉત્કૃષ્ટ કલ્પ અંગીકાર કરે. આ પરિહારક૫નું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથિથી જાણવા ગ્ય છે, અહિં અત્યંત સંક્ષિપ્ત કર્યું છે. || રતિ રિવિશુદ્ધિ વારિત્ર |
૧ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને શિયાળામાં જધન્ય બે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ, અને ઉષ્ટ ચાર ઉપવાસ. ઉનાળામાં ધન્ય, એક, છા મધ્યમ છે અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ. ચોમાસામાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું હોય છે, પારણે આયંબિલ
કરવાનું હોય છે. તપસ્યા કરનાર આ પ્રમાણે તપસ્યા કરે છે, અને બાકીના બધા આયંબિલ કરે છે.
૪૨