________________
અથ ૭ ઈંચનામુ ૨૪ વીવમાસા અવતરણ –ાનમાર્ગણામાં ૧૪ જીવસમાસ કહીને હવે આ ગાળામાં સાત ચારિત્ર માગણામાં ૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જ જીવસમાસ કહે છે– अजया अविरयसम्मा देसविरया य हुंति सट्ठाणे। सामाइय छेय परिहार सुहुमअहक्खाइणो विरय ॥६६॥
જાથા–અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધીના સવે છે અથવા સર્વે (ચારે) ગુણસ્થાને અવિરતિ માગણામાં છે. દેશવિરત છે અવસ્થાનમાં (પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં) છે. અને સામાયિક ચારિત્ર પસ્થાપન ચારિત્ર પરિહારવિશુદ્ધિ ચારિત્ર સલમસં૫રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ પાંચ સંયમ માગણામાં વિરતિવંત ગુણસ્થાન યથાસંભવ છે. (૬ થી ૧૪ સુધીનાં યથાસંભવ ગુસ્થાન છે). ૬
મારા–સામાયિક આદિ ૫ ચારિત્રમાં સંયમ છે, દેશવિરતિ ચારિત્રમાં સંચમાસયમ છે, અને અવિરતિમાં અસંયમ છે. | અહિં પાંચે ચારિત્ર જે કે સામાયિક ચારિત્રજ છે, તે પણ વિશુદ્ધિ ભેદવડે એજ સામાયક ચારિત્રના પાંચ ભેદ જહા ગણ્યા છે, I ત્યાં સામાન્યથી પ્રારંભિક સામાયક રૂપ સર્વવિરતિ તે સામાયિક ચારિત્ર ઈવર અને થાકથિક એમ બે ભેટે છે. તેમાં ભરત
અરવતના પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં મહાવત નહિં આપેલા સાધુનું સામાયિક ચારિત્ર ઈતર ચારિત્ર છે, અને મધ્યમ Rા ૨૨ તીર્થંકરાના તથા મહાવિદેહમાં સર્વકાળવતી સાધુઓનું ચારિત્ર યાવસ્કથિક સામાયિક ગણાય છે. કારણ કે ભરતાદિના સાધુઓને
પ્રથમ ચારિત્રમાં મહાવતાર પણ નથી અને છ માસ બાદ વ્રતાપ કરાય છે, તેથી ઈત્વર, અને મધ્યજીન સાધુ આદિને પ્રથમ