________________
समास:
લીવ
योनिना
II રજા
લો.
અણતર–ગાથામાં છની શીત આદિ નિલે કહે છે– | सीओसिणजोणीया सव्वे देवा य गब्भवकता। उसिणाय तेउकाए दुह नरए तिविह सेसाणं॥४७॥
જાથા—સવે દે અને ગજ છ શીતષ્ણ એનિવળા છે, તેઉકાય ઉષ્ણુ નિવાળા છે, નારકે બે પ્રકારની (શીત અને ઉષ્ણુ) નિવાળા છે, અને શેષ જીની ત્રણે પ્રકારની (શીત–ઉષ્ણ-શીર્ણ) નિ હોય છે. જા | માવા –દેવેની ઉપપાતશયાઓ એકાન્ત શીત નથી તેમ એકાન્ત ઉષ્ણ પણ નથી, પરંતુ કંઈક શીત અને કંઈક ઉષ્ણુ એમ મધ્યમ ૫શી હોવાથી સર્વ દેવાની શીતોષ્ણુ નિ છે. એ પ્રમાણે ગભ જ જીવેને ઉત્પન્ન થવાના ગર્ભાશય પણ અત્યંત શીત વા અત્યંત ઉષ્ણુ ન હોવાથી ગર્ભજ જીવોની નિ પણ શીતેણું છે. તેઉકાયની નિ કેવળ ઉષ્ણ છે, કારણ કે અનિકાય છે તે જ્યારે સ્વ ઉત્પત્તિ ક્ષેત્ર અતિ ઉષ્ણુપરિણામી થાય ત્યારે જ ત્યાં ઉત્પન્ન થાય છે. તથા નારજીની કેટલાકની શીતાનિ ને કેટલાકની ઉણુનિ છે, કારણકે પ્રથમની ત્રણ નરકમૃથ્વીઓના નરકાવાસાઓનું સવે ક્ષેત્ર અત્યન્ત ઉષ્ણુ છે, પરંતુ ઉત્પન્ન થવાની કુંભીઓ તે અતિ શીત છે અને તેમાં નારકે ઉત્પન્ન થાય છે, તેથી શીતાનિવાળા છે. પુનઃ કુંભીથી બહાર નિકળે ત્યારે તેઓ ક્ષેત્રની ઉષ્ણુતા વડે જીવનપર્યત શીતાનિવાળા હોવાથી અતિ ઉષ્ણુવેદના વેદે છે, તથા ચેથી નરકપૃથ્વીમાં ઉપરનાં ઘણા પ્રતરમાં ઉણુ નરકાવાસ છે, અને નીચેનાં શેડાં પ્રતરમાં અતિ શીત નારકાવાસા છે, જેથી એ પૃથ્વીમાં અલ્પ નારકે ઉણુ નિવાળા છે, અને ઘણા નારકો શીતનિવાળા છે. તથા પાંચમી પૃથ્વીમાં ઉપરનાં ઘણાં પ્રતરામાં નરકાવાસ અતિશીત છે, અને નીચેનાં અલ્પ પ્રતમાં અતિ ઉષ્ણુ નરકાવાસ છે, તેથી અલ્પનારકે શીતાનિવાળા અને ઘણા નારકે ઉષ્ણુ નિવાળા છે, તથા છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં સવ નરકાવાસ અતિશત છે, પરંતુ કુંભીરૂપ ઉત્પત્તિક્ષેત્ર અતિ ઉષ્ણ હોવાથી
| |