________________
जीव
||||
એક્જ સમયે પરભવમાં જાય છે માટે ઋત્તુગતિમાં એ ચેગ નથી, જેથી કોઈપણ વક્રગતિમાં પ્રથમ સમયે પૂર્વદેહ સંબંધિ મૌદા૰ યાગ વા વૈ૦ ચેગ હેાય છે, અને દ્વિતીયાદિ સમયામાં કાણુયોગ હોય છે, એ રીતે ઋજુગતિમાં સર્વદા એક પૂર્વભવ સબંધિ કાયયેાગ છે, અને વક્રગતિમા સર્વત્ર પ્રથમ સમયે પૂર્વભવ સંબંધિ કાયયેાગ અને દ્વિતીયાદિ સમયેામાં ઢંકાયેગ હાવાથી એ કાયયેાગ હાય છે,
॥ મિશ્રયાગ સ`ખ'ધિ કર્મગ્રંથ અને સિદ્ધાન્તના અભિપ્રાયભેદ
આ ગ્રંથની વૃત્તિમાં મનુષ્યાદિકના વૈક્રિય મિશ્રયાગ વૈક્રિય રચનાને પતે સહણુકાળે કહ્યો તે સિદ્ધાન્તના અભિપ્રાયને અનુસરીને છે, અને કમ ગ્રંથના અભિપ્રાય મિશ્રયાગના સબધમાં ભિન્ન છે તે આ પ્રમાણે
કામ ગ્રંથિકા વૈક્રિય રચનાના પ્રારંભમાં પણ વૈષ્ક્રિય મિશ્રયાગ માને છે, કારણ કે ઔદા॰ શરીરના પ્રયત્ન હાવા છતાં પણ જે શરીર રચવું છે તે શરીરની પ્રધાનતા છે, અને સહરતી વખતે વૈક્રિયના જ ઉદ્યમ સાક્ષાત્ છે, જેથી પ્રારંભમાં અને પર્યન્તે પણ વૈક્રિયની જ મુખ્યતા ગણી ખન્ને વખતે વૈક્રિય મિશ્રયોગ ગણે છે. જ્યારે સિદ્ધાન્તામાં જે શરીરને પ્રયત્ન હાય તેજ શરીના નામે મિશ્રયાગ ગણવાના કારણથી વૈક્રિય રચનાનાં પ્રારંભમાં, ઔદારિકના પ્રયત્ન છે માટે ઔદામિશ્ર, અને પર્યન્તને ઔદારિક પ્રવેશ વૈક્રિયના ઉદ્યમથી છે માટે તે સહરણ વખતે વૈક્રિય મિશ્રયોગ કહ્યો છે. એજ રીતે આહારકની વિકામાં પશુ જાણવું. જેથી સિદ્ધાન્તના અભિપ્રાયે ઔદા॰મિશ્રયાગ ૩ પ્રકારના છે, તેમાં એક તા તૈ॰કાવડે મિશ્ર તે ઉપજતી વખતે, વૈશ્વર્ડ મિશ્ર તે વૈક્રિયના પ્રાર’ભમાં આહાવર્ડ મિશ્ર તે આહારક રચનાના પ્રારંભમાં, અને કાગ્રંથિકમતે ઔદા૰મિશ્રયાગ ૧જ ૧ વૃત્તિમાં કિંચિત્ દિગ્દર્શનમાત્ર અભિપ્રાયભેદ દર્શાવ્યા છે તેને આ ભાવામાં વિશેષ સ્પષ્ટ સ્વરૂપથી વર્ણવ્યો છે.
योग संबंधे मतभेद
રા