________________
-- અરજી
અવતરણ–આ ગાથામાં અવધિજ્ઞાનના બીજા પ્રકાર તથા મનઃ૫ર્યવજ્ઞાનના બે પ્રકાર અને કેવળજ્ઞાનને એક જ પ્રકાર છે. તે કહે છે– अणुगामि अवट्ठिय हीयमाणमिइ तं भवे सपडिवक्खं । उज्जुमई विउलमई मणनाणे केवलं एकं ॥६॥
વાર્થ-અનુગામી અનનુગામી અવસ્થિત અનવસ્થિત હીયમાન વર્ધમાન એ પ્રમાણે તે અવધિજ્ઞાન પ્રતિપાલે સહિત &િ ૬ પ્રકારનું છે. તથા મન:પર્યવજ્ઞાન અનુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે. અને કેવળજ્ઞાન એક પ્રકારનું છે. ૬૪ા 8ી માવાર્થ –જેને જે ક્ષેત્રમાં રહીને અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં જતાં તે અવધિજ્ઞાન ચક્ષની માફક
સાથે સાથે આવે છે ? અનુITની અવધિજ્ઞાન. પ્રાપ્તક્ષેત્રમાંથી અન્યત્ર જતાં સાથે ન આવે પરંતુ સાંકળે બાંધેલા દીપકની માફક Tી ઉત્પત્તિક્ષેત્રમાં જ રહે, જેથી અન્યત્ર ગયેલ અવધિજ્ઞાની ત્યાં અવધિ રહિત હોય, અને ઉત્પત્તિક્ષેત્રે કાવતાં પુનઃ અવધિજ્ઞાન જેવું છે
હતું તેવું હોય તે ૨ મનનુITની અવધિજ્ઞાન. તથા અવસ્થિત એટલે અચલ નિશ્ચલ અવધિજ્ઞાન તે આધારથી ઉપયોગથી અને લબ્ધિથી એમ ૩ પ્રકારે છે. ત્યાં આધાર એટલે ક્ષેત્ર, તેમાં એક જ ક્ષેત્રમાં ૩૩ સાગરોપમ સુધી અવધિજ્ઞાન 'અનુત્તરદેવ આશ્રયી નિશ્ચલ હોય છે. તેથી ક્ષેત્ર આશ્રયી અવધિજ્ઞાન ૩૩ સાગરોપમ સુધી અવસ્થિત છે, તથા ઉપયોગઆશ્રયી વિચારીએ તે દ્રવ્યમાં
અવધિજ્ઞાનને ઉપગ ઉત્કૃષ્ટથી અનઇ સુધી હોય છે અને પર્યાયમાં ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી હોય છે, કેટલાક આચાર્ય કહે છે કે ગુણમાં ૮ સમય અને પર્યાયમાં ૭ સમય હોય છે. તથા લબ્ધિથી અવસ્થિત અવધિ વિચારીએ તે એકજ ક્ષેત્રમાં વા અન્ય અન્ય ક્ષેત્રમાં મળીને પણ અવધિજ્ઞાન સાધિક ૬૬ સાગરોપમ સુધી હોય છે. રતિ અસ્થિત અધેિશાન. એથી પ્રતિપક્ષ - ૧ અનુત્તર દેવે ૩૩ સાગરોપમ સુધી શયામાં જે આકાશપ્રદેશ અવગાડ્યા છે તેજ અવગાઢમાં ચત્તા સુઈ રહેલા હોય છે માટે.