________________
જીવ
પરેરા
મળી ચાર વેગમાં પહેલેથી ૧૩ ગુણસ્થાન છે, (અહિં સગી કેવલીને જ એ બે મન વચન કહેવાથી એ ચાર વેગને જુદા પાડી
गुणस्थानએમાં ૧૩ ગુણસ્થાન કહ્યાં, અને એ રીતે જૂદા ન પાડીએ તે ૪મનગ ૪ વચનગમાં પહેલેથી ૧૨ ગુણસ્થાન હોય છે,
कोमा योग અને એ આઠમાંના જ પૂર્વોક્ત ચાર વેગમાં ૧૩મું ગુણ પણ છે). તથા શેષ ગ ૪ (અસત્ય અને મિશ્ર મન વચન)માં | પહેલેથી ૧૨ ગુણસ્થાન છે. એ ઉપરાન્ત અસત્યામણા નામના ચેથા વચનયોગમાં અસંસિને મિથ્યાદષ્ટિ ગુણસ્થાન પણ છે. કારણ કે
અસંશીઓને (દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિયને) વચનગ છે, અને તે અસત્યામષા વચનગ છે. કારણ કે એ શંખ આદિ તીન્દ્રિય તથા કાનખજૂરા આદિ ત્રીન્દ્રિય અને જામર આદિ ચતુરિન્દ્રિય જીવો અસ્પષ્ટ ઉચ્ચારવાળા હેવાથી એ અસ્પષ્ટ ઉચ્ચારને નતે સત્ય કહી શકાય કે ન અસત્ય કહી શકાય માટે અસત્ય અમૃષા વચનગ કહ્યો છે. તથા અહિં જે
જીવને જે યોગ કહે છે તે જીવને તે યંગ લબ્ધિરૂપે પ્રથમ સમયથી હોય છે, અને કરણુરૂપે તે યંગ સંબંધિ પર્યાપ્તિ પૂર્ણ શ્રી થયા બાદ હોય છે. એ પ્રમાણે ૪મનયોગને ૪ વચનગમાં ગુણસ્થાનરૂપ જીવસમાસ કહ્યો. પ૬ .
અવતર–પૂર્વગાથામાં મનચોગ વચનયોગમાં જીવસમાસ કહીને હવે આ ગાળામાં સાત કાયયોગમાં ૧૪ જીવસમાસ કહે છેसुर नारया विउव्वी नरतिरि ओलिया सवेउव्वी। आहारया पमत्ता सव्वेऽपजत्तया मीसा॥५७॥
થાર્થ–દેવ અને નારકે વૈશ્યિ વેગવાળા છે, મનુષ્ય અને તિર્યચે વૈક્રિય સહિત ઔદ્યારિક યોગવાળા છે, પ્રમત્ત મુનિ આહારક રોગવાળા છે, અને એ સર્વે અપર્યાપ્તા (અપર્યાપ્ત અવસ્થામાં) મિશ્રણવાળા છે. આપણા માવા–દેવ અને નારકે ૧-૨-૩-૪ એ ચાર ગુણસ્થાનવાળાજ છે, અને તેઓને ભવપ્રત્યયિક વૈક્રિય કાયાગ હોય છે
|ી રહ્યા | માટે ભવપ્રત્યયિક વૈકિય કાયાગમાં ૧-૨-૩-૪ ગુણસ્થાન છે. તથા મનુષ્ય તિર્યંચને ભવપ્રત્યયે ઔદારિકગ છે, અને ગુણ- ||