________________
જાથા–નારકે નપુંસક વેઠવાળા છે, તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો ત્રણે વેદવાળા છે, દેવે સ્ત્રી અને પુરૂષ વેઢવાળા |ી છે, અને રૈવેયક તથા અનુત્તરદેવે પુરૂષદવાળા છે [એ રીતે વેદમાં ૧૪ છવભેદરૂપ ૧૪ જીવસમાસ કો]. પલા
માથાર્થ –નારકો સર્વે નપુંસક વેદવાળા છે. તિર્યંચમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સવ તિર્યંચે નપુસકે વેદશા વાળા છે અને સંજ્ઞી પંચન્દ્રિય તિર્યંચે ત્રણે વેદવાળા છે. મનુષ્યોમાં સમ્મરિછમ મનુષ્યો સર્વે નપુંસક વેદવાળા છે, અને
ગર્ભજ મનુષ્યો ત્રણે વેદવાળા છે. દેવમાં નપુંસકવેદ નથી. તેથી વેદ અને પુરૂષદ એ બે વેદજ છે. તેમાં પણું ઈશાનક૯૫ સુધીના દેવ (ભવનપતિ વ્યન્તર જયોતિષ સૌધર્મકલ્પ ઈશાનકલ્પ એ દેવે) બે વેઠવાળા છે તે ઉત્પાદ આશ્રયી છે, કારણ કે એ નિકાયોમાં દેવ અને દેવીઓ અને ઉત્પન્ન થાય છે, અને ત્રીજા કલ્પથી ૧૨ મા ક૫ સુધી કેવળ દેવેની ઉત્પતિ છે, દેવીઓ ઉપજતી નથી. પણ સૌધર્મ ઈશાન કલ્પની અપરિગ્રહિતા દેવીઓ એ કલ્પ દેના ઉપગમાં આવે છે માટે ઉપલેગ
આશ્રમી બારમા ક૫ સુધી બે વેદ કહ્યા છે. તેથી ઉપરના ૯ રૈવેયક અને પાંચ અનુત્તરમાં તે દેવે જ ઉત્પન્ન થાય છે, તેમજ | દેવીઓને ઉપગ પણ ત્યાં નથી તે કારણથી ઉ૫પાદ આશ્રયી તેમજ ઉપગ આશ્રયી પણ કેવળ એક પુરૂષદજ છે. | તિ વેલે ૨૪ નવમેવાઃ પેલા.
અવતર-પૂર્વ ગાથામાં ૧૪ છવભેદરૂપ ૧૪ છાસમાસ ત્રણ વેદમાં કહીને હવે આ ગાથામાં ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ ત્રણ વદમાં અને ૪ કષાયમાર્ગણામાં કહે છે–
अनियर्सेत नपुंसा सन्नीपंचिंदिया य थी पुरिसा। कोहो माणो माया नियहि लोभो सरागतो॥६०॥ જાથાર્થ-નપુંસકવેદે નવમા અનિવૃત્તિ ગુણસ્થાન સુધીમાં એકેન્દ્રિયાદિ સર્વે જીવે હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય સ્ત્રી અને
કલાક