________________
૩ મિશ્રમનાગમાં-અસત્ય માગવત્ ૧૨ ગુણસ્થાન, સંસીને - ૪ અસત્ય અમૃષામનેયેગમાં-સત્યમાગવત્ ૧૩ ગુણસ્થાન સંજ્ઞીને.
૫ સત્ય વચનગમાં-સત્ય માગવત્ ૧૩ ગુરુસ્થાન. સંજ્ઞીને. ૬ અસત્ય વચનગમાં-અસત્ય મનેયેગવત્ ૧૨ ગુસ્થાન સંજ્ઞીને. ૭ મિશ્ર વચનોગમાં-મિશ્ર માગવત્ ૧૨ ગુણસ્થાન સંસીને. ૮ અસત્યામૃષા વચનગમાં–અસત્યામૃષા માગવત્ ૧૩ ગુણસ્થાન સંસીને અને હીન્દ્રિયાદિ અસંજ્ઞીને પણ આ રોગ છે. ૯ દારિક કાયાગમાં-પહેલેથી ૧૩ ગુણસ્થાન. ૧૦ ઔદ્યારિક મિશ્રાનમાં-૧-૨-૪-૧૩ એ ૪ ગુણસ્થાન. ૧૧ વૈક્રિય કાયગમાં–૧-૨-૩-૪-૫-૬ એ ૬ ગુણસ્થાન. ૧૨ વક્રિય મિશ્રણમાં–૧-૨-૪-૫-૬ એ ૫ ગુણસ્થાન. ૧૩ આહાર4 કાયાગમાં–હું એ એકજ ગુણસ્થાન, ૧૪ આહારકમિશ્ર કાયયોગમાં-૬૯હુ એ એકજ ગુણસ્થાન. ૧૫ કામણ કાયયેગમાં-૧-૨-૪-૧૩ એ ૪ ગુણસ્થાન.
૧ વૈક્તિ તથા આહારક શરીર કરીને સાતમે ગુણસ્થાનકે જાય છે તેથી સાતમે વૈક્તિ અને આહાર માગ કમમંથમાં કહ્યો છે. અહિં BI અ૫ને અને અ૫કાળ હોવાથી વિવક્ષા નહિ કરી ન રહ્યો હોય તેમ જણાય છે,