________________
કાનવાળે છે. તથા આાિના હોવાથી પિલાને વૈક્રિય કાયોગ
ARRAY
પ્રત્યયથી ક્રિયોગ પણ છે, તે કારણથી આ ગાથામાં મનુષ્ય તિર્યંચને વૈકિય સહિત ઔદારિક યુગ કહ્યો છે. ત્યાં મનુષ્યને &ી ૧૪ અને તિર્યંચને ૫ ગુણસ્થાન હોય છે. પરંતુ યોગ આશ્રયી વિચારતાં મનુષ્યને વૈક્રિય કાયાગ ૧-૨-૩-૪-૫-૬ ગુણઆ સ્થાન સુધી જ છે, અપ્રમાદિ મુનિએ અતિ વિશુદ્ધિવાળા હોવાથી વક્રિયલબ્ધિના ઉપજીવનવાળા નથી. તથા તિર્યંચને
વૈક્રિય કાગ પાંચે ગુણસ્થાનવાળે છે. તથા આહારક છે. તે પ્રમત્ત મુનિને હોય છે માટે આહારક એગમાં કેવળ દડું ગુણસ્થાન એક જ છે. એ રીતે શુદ્ધ કાયાગ કે જે શરીરપર્યાપ્તિ બાદ હોય છે, [ અથવા સર્વ પતિએ પર્યાપ્ત અવસ્થામાં હોય છે] તે કહીને હવે એજ ત્રણ પ્રકારના મિશ્રગ કહે છે, તે આ પ્રમાણે-અહિં શુદ્ધ કાયાગ જે જે જીવેને અંગે કહ્યા છે તેજ છે જ્યારે શરીર અપર્યાપ્ત હોય છે ત્યારે મિશ્ર કાગ હોય છે. જેમકે દેવ અને નારકને ઉપજતી વખતે શરીર અપર્યાપ્ત અવસ્થામાં, મનુષ્ય તિર્યંચને વૈ૦ શરીર બનાવતી વખતે વૈ૦ શરીર સંબંધિ શરીર અપર્યાપ્ત અવસ્થામાં અને આહારક શરીર રચતા પ્રમત્ત મુનિને આહારક શરીરની અપર્યાપ્ત અવસ્થામાં તે તે શરીર સંબંધિ મિશ્રયોગ હોય છે, તેમનુષ્ય અને તિર્થચને ઉપજતી વખતે શરીર અપર્યાપ્ત અવસ્થામાં દારિક મિશ્ર યોગ હોય છે. અહિં વિશેષ એ છે કે મિશ્ર ગુણસ્થાને જન્મમરણને અભાવ હોવાથી મિશ્રણમાં મિશ્ર ગુણસ્થાન કેઈને પણ ન હોય. તેમજ દેશવિરતિ ગુણું૦ સહિત જન્મ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં દેશવિરતિના અભાવે દારિક મિશ્રયોગમાં દેશવિરતિ ગુણ પણ ન હોય, એ પ્રમાણે ઔદારિકાદિ કાયાગ કહ્યા (સાતમો કામણગ ૫૮મી ગાથામાં કહેવાશે). પછા' '
–એ પ્રમાણે મન વચનના ઢગ અને કાયાના ૬ એગ કહીને સાતમા કામણ કાયયોગમાં ગુણસ્થાને આ છે. ગાથામાં કહેવાય છે
કરીન