________________
સી ગણતરણ–આ ગાથામાં છમાં અચિત્તાદિ લેવાળી નિઓ કહે છે– अच्चित्ताखलु जोणी नेरइयाणं तहेव देवाणं । मीसा य गम्भवसही तिविहा जोणी उ सेसाणं ॥४६॥
જળા–નારકેની તથા દેવની અચિત્ત નિ જ હોય છે, ગર્ભજ છની વસતિ–નિ મિત્ર હોય છે, અને શેષ છની નિ ત્રણે પ્રકારની હોય છે. ૪૬
માણા–દેવેને ઉપજવાની ઉ૫પાત શમ્યા અને નારકેને ઉપજવાની કુંભીએ (ઉભીમાને ગર્ભ ભાગ) એ અને અચિત્ત હોવાથી દેવ નારકેની નિ અચિત્ત કહી છે. જો કે સૂક્ષમ એકેન્દ્રિય સર્વકમાં વ્યાપ્ત છે છતા તેઓની અપેક્ષાએ પદાથેની સંચિતતા ગણાતી નથી, પરન્ત તે સિવાયના બીજા જીવે તે પદાર્થને સ્વદેહ રૂપે બનાવેલ હોય તે જ તે જીવની હયાતી વડે તે પદાર્થ ચિત્ત ગણાય છે. એ રીતે દેવનારકનાં ઉત્પત્તિસ્થાને કેઈ છવ સંગ્રહિત નથી માટે અચિત્ત છે. તથા ગજ ની નિ સચિત્તાચિત્ત છે, કારણ કે શુકશેણિતના (વીર્ય અને રૂધિરના) પુદ્ગલે અચિત્ત છે, અને સ્ત્રીને ગિર્ભાશય રૂ૫. અવયવ સચિત્ત છે, તેમાં ગાજ છવ ઉપજે છે માટે. તથા એકેન્દ્રિય વિકસેન્દ્રિય અને અસંણી પંચેન્દ્રિય
ઇવેની એનિ ત્રણે પ્રકારની છે, તેનું કારણ કે એ છે જે સ્થાને ઉત્પન્ન થાય છે તે સ્થાને કોઈ અન્ય જીવના દેહરૂપ હોવાથી 'સચિત્ત, તથા કેટલાંક અન્ય છ અસંગ્રહિત હોવાથી વા સંગ્રહ કર્યાબાદ નિજીવ થયેલાં સ્થાનમાં ઉત્પન્ન થાય છે માટે Dી અચિત્ત, અને કેટલાંક સ્થાન, અન્ય છ વડે વ્યાપ્ત અવ્યાપ્ત હોવાથી [ઉત્પત્તિસ્થાનમાં કેટલેક ભાગ સજીવ ને કેટલેક ભાગ નિર્જીવ હોવાથી] મિશ્રયેનિ કહેવાય છે. એ પ્રમાણે જીવની નિ સચિત્તાદિ લેહથી ૭ પ્રકારની છે જરા
૧ જેમ મનુષ્યદેહમાં કમિ આદિ થાય તેમ. ૨ જેમ સમા કાઝમાં મેર કીડા થાય છે તેમ. ૩ ઉદરમાં ત્રસ જીવો ઉપજે છે તેમ.