________________
લીવ
IIRLI॥
તથા કથી બનેલુ તે વામન રારી, અર્થાત્ આઠ કમના પિંડે. આ કાણુ શરીર પણ જીવની સાથે સર્વદા હાય છે. જેથી જીવની સાથે સદા સહચારી ત॰ કા॰ એ એ શરીર છે. જીવ પરભવમાં જાય ત્યારે પણ એ એ સૂક્ષ્મ શરીર સહિતજ જાય છે, પૂર્વોક્ત ત્રણ શરીરમાં ઔદારિક શરીર જન્મદેહ રૂપ છે, પરન્તુ કૃત્રિમ નથી. વૈષ્ક્રિય શરીર જન્મદેહ અને કૃત્રિમ એમ બન્ને પ્રકારનુ' હાવાથી મૂળવૈક્રિય અને ઉત્તરવૈક્રિય એમ બે પ્રકારનું છે. આહારક શરીર કેવળ ઉત્તરદેહ રૂપ છે, કારણ કે એ દેહના રચનાર ચૌદ 'પૂર્વધાનુ મૂળ શરીર ઔદારિક છે. અને તૈજસકા'ણુ તા જન્મદેહ નથી કૃત્રિમદેહ પણ નથી. પરન્તુ અનાદિ સહચારી છે. II કૃતિ ખરાશનિ 1
એ ૫ શરીરમાં અનેક મનુષ્ય આશ્રયી મનુષ્યને ૫ શરીર છે, અને વિશેષત: વિચારીએ તે યુગલિકાને કેવળ ઔદારિક શરીર સખ્યાત વયુવાળા અલબ્ધિવતને પણ ઔદારિક શરીર, પરન્તુ વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય (ગર્ભુજ મનુષ્ય )ને ઔદારિક મૂળ શરીર અને પ્રયાજન પચે વૈક્રિય શરીર રચે છે, તેમજ ચૌદ પૂર્વધર મુનિ આહા૰ શરીર રચે છે અને તે કા॰ તા સને અનાદિ છે માટે મનુષ્યને પાંચ શોર છે. તથા વાયુકાય લબ્ધિ પસામાંના કેટલાકને વૈક્રિય શરીર રચવાની કોઈ તેવા પ્રકારની શક્તિ હાય છે, તેથી વાયુકાયને ૪ શરીર છે. તથા સખ્યાત વષઁયુવાળા ગર્ભજ તિય ચાને વૈક્રિયલબ્ધિ કોઈકને હાય છે માટે ૪ શરીર, અને શેષ સ` એકેન્દ્રિય વિકલેન્દ્રિયાને ઔદા॰ તે કા॰ એ ત્રણ શરીર છે. તથા દેવ નારકને મૂળ શરીર વૈક્રિય છે અને તૈ॰ કા અનાદિ છે જેથી ત્રણ શરીર છે.
અવતરણ-પૂર્વ ગાથામાં ઔદારિકાદિ પાંચ શરીર કહ્યાં તેમાંથી દેવ વિગેરેને કયા કયા શરિર હેાય ? તે આ ગાથામાં દર્શાવે છે. ૧ ચૌદપૂ`ધરામાં પશુ જે આમૌષધી આદિ લબ્ધિવાળા હોય તેને જ આહારક લબ્ધિ હાય છે, સ* ચૌદ પૂર્વધરને નહિ,
समासः
पांच शरी
रनुं वर्णन तथा जीवोमां तेनुं
कथन
રા