________________
સત્ય છે, પરન્તુ બીજા ધાવડી ખેર સાગ ઇત્યાદિ વૃદ્મા પણુ છે તેના અભાવ થતા હેાવાથી 'અસત્ય પણ છે, એ રીતે એ ધમયુક્ત મિશ્ર મનીયાગ છે.
છુ અસત્યાધ્રુષા મનોયોગ—જેમાં સત્ય અને અસત્યપણું ન હોય, પરન્તુ કાઇપણ વસ્તુના પ્રતિપાદન વિના સ્વરૂપ માત્રનું’જ પ્રતિપાદન હાય અથવા લાક વ્યવહાર માત્રથી જ જે ચિ ંતવન હાય તે અસત્યામૃષા મનેયાગ. જેમકે હે દેવદત્ત !, ઘટ લાવ, આ પદાથ લઇજા, આ શું છે? ઇત્યાદિ ચ'તવના અસ૰ અશ્રુષા અનેયાગ છે, એ ચિ'તનામાં કોઈ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન નથી, તેમ વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવાની ઇચ્છિા પણ નથી, અને એ વ્યાવહારિક ચિંતાથી આરાધકતા કે વિાધક્તા પણ નથી માટે અસત્ય અમૃષા યાગ છે. અન્યત્ર આ ચાગને વ્યાવહારિક્ત મનોયોગ પણ કહેવામાં આવે છે.
બું લક્ષ્ય વચનયોગ-સત્યમનાયેાગમાં જે ચિંતવન કહ્યું છે તેવુ જ અહિં વચન ગ્રહણ કરવાથી સત્ય વચનયોગ ગણવા. એ રીતે મનાયેાગમાં ચિંતવન અને વચન ચેાગમાં વચનચ્ચાર એજ તફાવત સત્ર અનુસરવા. તે આ પ્રમાણે-સત્ એટલે મુનિ અથવા પદાર્થ, તેને જે હિતકારી એવુ વચન તે સત્ય વચનયોગ, જેમકે-જીવ છે, શરીરવ્યાપી છે, નિત્યાનિત્ય છે ઈત્યાદ્રિ ભાષા
૧ આ પ્ર'થની વૃત્તિમાં કહ્યું છે કે-ધ્રુઈ પારધી આદિ કાને પૂછે કે આ માર્ગે હરણે અથવા ચાર ગયા છે ? ત્યારે તેના ઉત્તર તે એમ આપે કે હા આ ભાગે ચાર વા હરણુ ગયું છે એ રીતે ઉત્તર જો કે (વ્યવહારથી ) સ્વરૂપે સત્ય છે, પરન્તુ હિંસામાં નિમિત્તભૂત હાવાથી તાત્ત્વિક રીતે તા અસત્યજ છે, જેથી સત્ય ને અસત્યના મિશ્રણથી એ ઉત્તર મિશ્ર વચનયાગ છે, અને એ ઉત્તર આપવાને પ્રથમ જે વિચાર થાય છે તે મિશ્ર મનાયેાગ છે.
તથા આ આમ્રવૃક્ષ વા ચ'પકવન છે એ ચિંતવન વા વચન તા સા પણ ખેલે છે પરન્તુ સર્વજ્ઞા તા સપૂર્ણ જ્ઞાનપૂર્વક સમજીને સાપેક્ષ ખેલતા હોવાથી મિશ્રયાંગમાં ગણાય નહિં. સ્થાનુંજ એ ચિતવન વા વચન મિશ્રયાગરૂપ છે...