________________
ર
સર્વે નારકે ઉષ્ણુ ચેાનિવાળા છે. એમ ક્ષેત્ર શીત ત્યાં નિ ઉષ્ણુ અને ક્ષેત્ર ઉષ્ણુ ત્યાં ચોનિ શીત છે. કારણ કે શીતયેાનિ જીવાને ઉષ્ણ વેદના 'અધિક થાય છે, અને ઉષ્ણુયેાનિકને શીતવેદના અધિક થાય છે એ રીતે વિપર્યય છે. આ ગ્રંથની મૂળવૃત્તિના કર્તાએ તા સવ"નરકપૃથ્વીએમાં ક્ષેત્રને અનુસારે [ઉષ્ણક્ષેત્રીને ઉષ્ણુયાન અનેશીત ક્ષેત્રીને શીતાનિ એ ભાવાથવાળું] વ્યાખ્યાન કયુ છે. તે શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના અભિપ્રાયથી બહુ વિસંવાદવાળું સમજાય છે, માટે એમાં તત્વ શું છે તે શ્રીબહુશ્રુતા જાણે.
પૂર્વે કહેલા દેવ, ગભજ, અગ્નિ અને નારક સિવાયના સર્વ જીવામાં કેટલાક શાંત ચેાનિવાળા કેટલાક ઉષ્ણ ચેાનિ અને કેટલાક શીતાણુ ચેાનિવાળા હાય છે. જેમ પૃથ્વીકાય રૂપ એકજ નિકાયના કેટલાક પૃથ્વી જીવા શીત ચેાનિવાળા કેટલાક પૃથ્વીજીવા ઉષ્ણુ ચેાનિવાળા અને કેટલાક પૃથ્વીવા શીતાણુ ચેાનિવાળા છે, એ રીતે ઋષ્કાય વિગેરેમાં વિષ્લેન્દ્રિયોમાં અને સમ્મૂપંચેન્દ્રિયામાં પણ વિચારવુ ા૪છા રૂતિ યોનિઃ ॥
અવતનઃ—હવે આ ગાથામાં જીવાને સહુનનન કહેવાના પ્રસગમાં પ્રથમ ૬ સહનનનાં નામ કહેવાય છે—
• वज्जरिस नारायं वज्जं नाराययं च नारायं । अद्धं चिय नारायं खीलिय छेवट्ठ संघयणं ॥ ४८ ॥ ગાથાર્થ:—વષિભનારાય–વનારાથ-નારાચ-અધનારાચ-કિલિકા અને છેđસ્પષ્ટ એજ ૬ સહનન છે. ૪૮ા માવાર્થ—પતિ એટલે સબધ થવા ભેગા થવુ" ઈત્યાદિ અથથી સહિત તે સહનન કહેવાય, અહિં હાડના અવયવાને સંબધ અથવા હાંડના અવયવા અમુક પ્રકારે ભેગા મળવા તે સંનન સંબંધની વિચિત્રતાથી ૬ પ્રકારનું છે. ત્યાં વજ્ર ખીલી ૧ શીતદેશમાં જન્મેલાને શીતવેદના અને ઉષ્ણદેશમાં જન્મેલાને ઉષ્ણુવેદના બહુ પીડાકારી ન હોય, અને નારકીને અત્યંત પીડાના સગ્રેગ હાવા જોઇએ માટે.