________________
અવતા—એ ૬ સહનનમાં કયા જીવને કયું સઘયણુ હાય છે અને કયા જીવાને સર્વથા હાય નહિ તે આ ગાથામાં કહે છે—
नरतिरियाण छप्पिय हवइ हु विगलिंदियाण छेवट्टं । सुरनेरइया एगिंदिया य सव्वे असंघयणी ॥५०॥ ગાથાર્થઃ—મનુષ્ય અને તિર્યંચાને છએ સહનન હોય છે, વિકલેન્દ્રિયાને છેવસ્પૃષ્ઠ સહનન હાય છે, તથા દેવ નારક અને એકેન્દ્રિયે સર્વે સહનન રહિત હોય છે, ૫૫૦॥
- માયાર્થ—અહિ “તિરિયાળ તિય ચાને” એ પદથી એકેન્દ્રિય વિક્લેન્દ્રિયનું ગ્રહણ થઈ શકે તાપણુ ગાથામાં એકેન્દ્રિય વિકલેન્દ્રિય ને ભિન્ન કહેલા હૈાવાથી તિરિયાળ એટલે પચેન્દ્રિય તિર્યંચાને” એ અર્થ કરવા. જેથી મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચાને ૬. સહનન હાય છે, એ વક્તવ્ય સામાન્ય છે. પરન્તુ વિશેષત: વિચારીએ તે સંખ્યાત વર્ષના આયુવાળા તિય ચ પંચેન્દ્રિયાને છએ સઘયણુ હાય, અસંખ્ય વર્ષાયુવાળા (યુગલિક) તિર્યંચ પંચેન્દ્રિયાને કેવળ એક વષભનારા. સહનન હોય મનુષ્યેામાં પણ સખ્યાત વષૅના આચુવાળા ગર્ભજ મનુષ્યને છએ સહનન હાય, અસંખ્ય વર્ષાયુવાળા (યુગલ ) મનુષ્યને એકજ વાર્ષભનારાચ હાય. અને સમ્મ॰ મનુષ્યને તા આ ગ્રંથમાં વિકલેન્દ્રિયાન્તગત ગણેલા હેાવાથી નિકલેન્દ્રિયવત્ એક છેઃસ્પષ્ટ સંહનન હોય છે. તથા વિકલેન્દ્રિયાને એટલે દ્વીન્દ્રિય ત્રોન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય (તિય ચ મનુષ્ય) ને એક છેદપૃષ્ટ સંઘયણુ હોય છે. તથા દેવ નારક અને એકેન્દ્રિયાને તે સહનન હોય જ નહિ. ( કારણુ. કે સહ
૧ કાણુ એક જીવને ક્રાઇ પણ એકજ સધળુ હોય, અનેક ન હોય,
* છ