________________
અવતા—હવે આ ગાથામાં કદ આદિની પ્રધાનતાએ વનસ્પતિ કહે છે [અર્થાત્ સ્કંધ આદિ બીજા અવયવા હાવા છતાં પણ કન્દ્રાદિ એકેક અવયવ પ્રધાન વનસ્પતિ કહે છે].
कंदा मूला छल्ली कट्टा पत्ता पवाल पुप्फफला । गुच्छा गुम्मा वल्ली तणाणि तह पव्वया चैव ॥ ३५ ॥
ગાથાર્થઃ—ક-મૂળ-છાલ-કાષ્ટ-પત્ર-પ્રવાલ-પુષ્પલ તથા શુષ્ક–શુક્ષ્મ-નહી-તૃણુ તથા પ એ વનસ્પતિનાજ ભેદ છે.પા આવાર્થઃ—સૂરણ આદિ વનસ્પતિ ત્ નામથી ઓળખાય છે, સૂરણમાં પત્ર ધ આદિ બીજા અવયવા છે તે પણ લેાકમાં સૂરણાદિના કદજ વિશેષ ઉપયાગી હાવાથી એ વનસ્પતિઓ કદ કહેવાય છે, તેમજ એ કે'દ અવયવના નાશ થતાં એના સબં ધવાળા મૂળ સ્કંધ પત્ર આદિ શેષ યવા પણ અવશ્ય નાશ પામે છે. એ રીતે ખીજી મૂલ આદિ વનસ્પતિઓ પણ તે તે અવયવની વિશેષ મુખ્યતાવાળી જાણવી. જેમ એરંડ આદિ મૂ∞ પ્રધાન વનસ્પતિ છે, છઠ્ઠી એટલે છાલ એટલે વવાની મુખ્યતાવાળી તજ આદિ જાણવી. તથા ત્વચાની અર રહેલા ગભ ભાગ તે કાષ્ટ કહેવાય, તે ખેર સાગ આદિ વનસ્પતિ જ્ઞાષ્ઠ પ્રધાન જાણવી. નાગવદ્ગી આદિ તે પત્ર વનસ્પતિ, અશ્ચાવૃક્ષ આદિ પ્રવા૪ (પ્રશાખા) વનસ્પતિ, જાઈ જીઈ આદિ પુષ્પ વનસ્પતિ, આરડી આદિ જ વનસ્પતિ, ગુચ્છ એટલે ઘણા ફળના ગુચ્છો, તેવી ગુચ્છા ફળવાળી ઇન્તાકી (રિંગણી) આદિનુજી વનસ્પતિ, જે એક વેલા જે સ્થાને ગ્યો હાય તેજ સ્થાને તે વેલાના મૂળમાં બીજા ઘણા વેલા-લતા જૂથ થઈને ઉગે તેવી જૂથવાળી નવમલ્લિકા આદિ શુક્ષ્મ વનસ્પતિ છે. કાકડી તુરીયાં વગેરેના વેલા તે મઠ્ઠી, શામા વિગેરે ઘાસ જેવી જાતિએ તે તૃવનસ્પતિ, પર્વ એટલે ગા, તેમાંથી ઉગનારી તે ચેલડી આદિ વર્ષે વનસ્પતિ. એમાંની કેટલીક વનસ્પતિએ પૂર્વ ગાથામાં [૩૪મી ગાથામાં] કહી છે તેથી પુનરૂક્તિ દોષરૂપે ન જાણવી, કારણ કે ૩૪મી ગાથામાં વનસ્પતિભેદો સામાન્યથી કહ્યા છે અહિં વિશેષથી કહ્યા છે. આ ગાથામાં