________________
કરવી
વર્ણ બંધ અહિવટે પણ પૃથ્વીકાયના અનેક ક્ષેત્ર છે. એ સરસ આર પૃથ્વીકાયના છે, પરંતુ સૂકમ પૃથ્વીકાયના નથી. '
મકાઈસિદ્ધાન્તમાં મણિ ૧૮ પ્રકારના કહ્યા છે અને અહિં ૧૪ પ્રકારના કહ્યા છે તે કઈક મણિમાં કેઈક મણીને અન્તભત્ર ગણીને અવિધ વિચારે, હત્વ શું છે તે શ્રી બહુજ જણે સિદ્ધાન્તમાં રહેલા મણિના ૧૮ ભેદ આ પ્રમાણે-ગેમરૂચ-અંકમ્ફટિક-હિતાક્ષ-મરત-મસારગદ્ય-ભુજમેચક-ઈન્દ્રનીલ-ચંદન–શેરૂક-હંસ-પુલક–સૌગ'ધિક–ચંદ્રપ્રભ-વૈડુય-જયકાન્ત અને–સૂર્યકાન્ત એ ૧૮ મણિભેદ છે. ૨૯-૩૦
નવસાન–એ પ્રમાણે બાદર પૃથ્વીકાયની વસ્તુઓ કહીને હવે આ ગાળામાં બાર અપ્લાય કઈ કઈ છે? તે દર્શાવે છે. ओसा य हिमं महिगा हरतणु सुद्धोदए घणोए य। वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया॥३१॥18
જણા–એસ-હિમ-ધુમસ-હરતનુ-થોદક અને ઘોદધિ એ બેદે તથા વણું ગધ આદિ વડે બીજ ભેદે પણ બાદ | અકાયના છે, સૂક્ષમ અપ્લાયને એવા ભેદ નથી Nati - માવા—એસ-ઝાળ, હિમ પ્રસિદ્ધ છે, હરતનું તે સસ્નેહ જમીનમાંથી ચૂસાઈ વનસ્પતિના અગ્રભાગે નીકળેલ ભૂમિના ભેજનું IT
પાણી, શુદ્ધોદક તે સમુદ્ર વિગેરેનાં મગત જળ, ઘોદધિ તે સાત પૃથ્વી નીચે સાત મોટા નકકર જલપિંડ છે તેમજ કેટલાંક | દેવવિમાની નીચે ૫ણ નકકર જલપિડ છે કે જેના ઉપર સાત પૃથ્વી અને વિમાને રહ્યાં છે. એ સવ (ચિત્ત) અકાય છવ Rા છે. એ ઉપરાન્ત અમુક વર્ણ ગંધ રસ પશ ઈત્યાદિ ભેદથી પણ અપ્લાયના ભેદ અનેક પ્રકારના છે (જેમ કાણું પાણી શ્વેત છે. પાણી ઈત્યાદિ] એ સર્વભેદ બાદર અપ્લાયનાજ જાણવા, પરંતુ સૂક્ષ્મ અખાયના એવા કેઈ ભેદ નથી. દશવૈકાલિક વિગેરેમાં | શિરાજળ (કુવાનું જળ) અન્તરિહાજળ (નષદનું જળ) ઈત્યાદિ જે અખાથ ભેટે કહ્યા છે તે આ દેના ઉપલક્ષણથી ગ્રહણ કરવા, આ ગાળામાં સ્પષ્ટ કહા નથી. us