Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - સાબરકાર. Uuuuuuuuuuuuuwwwuuuuuuuuuuuuuuuwwwww vvvvvvvv મન અને ભાવને સન્મુખ પ્રવૃતિ કરવારૂપ અસ્થિરતા દૂર કરી નથી, તે પછી ક્રિયારૂપ ઔષધ પિતાના આત્મસ્વભાવને પ્રગટ કરવારૂપ ગુણ ન આપે તે તેમાં તેને શો દેશ છે? ક્રિયા એ પ્રવૃત્તિસ્વરૂપ છે, અને ભાવપરિણતિ આત્મગુણની શુદ્ધિરૂપ છે. અન્દર શલ્ય હેય તે ક્રિયારૂપ ઔષધ વડે ભાવરોગ દૂર થતું નથી. માટે પરભાવનું અનુયાયીપણું, પરભાવનું કર્તાપણું અને પરભાવના વ્યાપકપણારૂપ અભ્યત્ર શલ્ય દૂર કરવું. स्थिरता वाङ्मन कार्येषामङ्गाङ्गितां गता। योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि // 5 // જે પુરુષને સ્થિરતા વાણું, મન અને કાયા વડે અંગળિપણાને-ચન્દ્રનગબ્ધની પેઠે એકીભાવ-તન્મયપણાને પ્રાપ્ત થયેલી છે તે યોગીઓ ગ્રામ-નગરમાં અને અરણ્યમાં, દિવસે અને રાત્રિએ સમસ્વભાવવાળા છે. જે મહાપુરુષને મન, વચન અને કાયાગ વડે આત્મગુણનું નિર્ધારણ, ભાસન અને રમણતાની એકતારૂપ સ્થિરતા તન્મયપણાને પ્રાપ્ત થએલી છે, તે ગીઓ સમસ્વભાવવાળા છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવરૂપ આત્માના સ્વરૂપથી ભિન્ન પદ્રવ્યને વિશે બીજુ પરત્વસ્વરૂપ છે, તેને સમભાવરૂપે જાણવાથી પોતાના આત્માથી જે બીજું 1 વિતા=સ્થિરપણું. વામનઃશ=વાણી, મન અને કાયાવડે. ચેષ =જેઓને. મલિતા એકીભાવને, તન્મયતાને. તા=પ્રાપ્ત થએલ છે. તે=ો. નિઃ=ોગીઓ. રામે ગામમાંસર જંગલમાં. તિવ= દિવસે, નિશિ=રા. સમશા=સમભાવવાળા. પ્રાપ્ત થયેલા અનગન