________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ક્ષમા.
ગચ્છમત પ્રમ ધમાં કેાઇ ગચ્છમત સંબધી ફાઇ ગચ્છ વાળાની લાગણી દુ:ખાય એવું લખવામાં આવ્યુ' નથી, છતાં ઐતિહાસિકઢષ્ટિએ કાઈ ખાખતમાં ફાઇ ગ્રન્થ વગેરેની સાક્ષી પૂર્વક લખતાં છતાં કોઇની લાગણી દુ:ખાય તેમ અન્ય હાય તે તે સંબંધી સજ્જના ક્ષમા આપશે.
એક વડવૃક્ષનાં હજારા ડાળાં હોય તેમાં સ ડાળાએમાં રસ વહે છે, ત્યાં સુધી તે જીવતાં રહે છે તેમ જૈન ધર્મ માં સેકડા ગચ્છા હોય પરંતુ શુદ્ધ ધર્મરસ વહેતા હાય છે ત્યાં સુધી તે જીવતા રહે છે. કોઇ મત ગચ્છની નિન્દ્રા ન કરવી,પરંતુ તેમાંથી સત્ય ખેંચવા પ્રયત્ન કરવેર શરીરના સર્વ અંગાને ઉપાંગોની પેઠે જેનાના ત્રણે પીરકાઓનાં અગા ઉપાંગેા સમજીને ફાઈના નાશ કરવા પ્રયત્ન કરવા નહીં અને સમાં સત્યની સૃષ્ટિ. ચાવડે સત્ય દેખવું. જૈન ધર્મના સર્વ ભેટ્ટાના સાર એ છે કે આત્માની શુદ્ધતા-પરમાત્મતા પ્રકટ કરવી.
For Private and Personal Use Only