________________
શ્રી ગાતમસ્વામી
૨૭
વીર ભગવાનના સાધુના વેશ આપ્યા. હવે શ્રી ગાતમ તથા ખેડુત અને પ્રભુ મહાવીર તરફ ચાલ્યા. રસ્તામાં પેલા ખેડુતે પૂછ્યું: આપણે કયાં જઇએ છીએ ? ગૌતમસ્વામી કહે, “ મારા ગુરુ પાસે. '’
ખેડૂત આશ્ચય પામ્યાઃ તમારે માથે પણ ગુરૂ છે? ગેતમસ્વામી કહે, હા. દેવેશને પણુ વાંદવા લાયક અને આખા જગતને પૂજ્ય એવા મારે ગુરુ છે.
ખેડુત વિચારવા લાગ્યાઃ અહા ! આમના ગુરૂ તે કેવા હશે ! એમ વિચાર કરતા તે શ્રી ગૌતમની સાથે ચાલવા લાગ્યા. પ્રભુ મહાવીર ભવ્ય સભા ભરીને બેઠા હતા. સહુના પર તેમના અજબ પ્રભાવ પડતા હતા. છેટેથી પેલા ખેડુતે પ્રભુને જોયા. અને કૈાણુ જાણે તેના હૈયામાં એ થયું ! માઢાપર ખેદ જણાયા ને તેણે પીઠ ફેરવી.
ગીતમસ્વામી તેને સભામાં લઇ આવ્યા. અને કહ્યું: મહાનુભાવ! આ મહાપુરૂષને વંદન કરશે. તે જગતના
ઉદ્ધારક છે.
ખેડુતે કહ્યું: જો આજ તમારા ગુરુ હૈાય, જે આજ જગતના ઉદ્ધારક હાય ! હું તેમની પાસે ઘડીવારે નિહ રહી શકું. એમ ખેલી એ તેા મુઠીઓ વાળીને નાઠા. આખી સભા આશ્ચર્ય પામી ગઇ. ગાતમસ્વામી આવાને શિષ્ય મનાવવા માટે જરા શરમિંદ પડી ગયા. પ્રભા ! આ માણસને કૈાઇના ઉપર નહિ ને આપના ઉપરજ શા માટે આટલું બધું વેર ? પ્રભા કહે, ‘ગતમ! પૂર્વ ભવમાં હું એક વખત ત્રિપૃષ્ઠ નામે મળયાન રાજા હતા. ત્યારે આ ખેડુતના જીવ સિંહ હતેા ને ગામમાં તે ત્રાસ ફેલાવતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com