Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
સ
(૧૬)
સ્વાધ્યાય
ત્યાં શાંતિ-સમતા—ક્ષમા, સત્યત્યાગ વૈરાગ્ય; ઢાય મુમુક્ષુ ધઢ વિષે, એડ સદા સુાગ્ય.
(૧૭)
નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર; જખ નિજ રૂપ પિછાણી, તબ લહે ભવા પાર. (૧૮)
ભવસાગરમાં ડુખતાં, કાઈ કાઈ ન તારણહાર; ધર્મ એક પ્રવણ · સમા, દેવળીભક્તિ સાર. (૧૯)
દાન, શિયલ, તપ, ભાવના, ધર્મ એ ચાર પ્રકાર; રાગ ધરા નિત્ય એહુ શું, કરા શક્તિ અનુસાર. (RO)...
પ્રભુ સેવા ભાવે કરે, પ્રેમ ધરી મન રંગ; દુખદાહગ દુરે ટળે, પામે સુખ મન ચંગ
સુમુક્ષુ=મેાક્ષને ઇચ્છનાર. સુચ=મુખ જાગતા સ્પષ્ટ બીશકાય તેવા. પ્રવહેણ વહાણુ. દુઃખદેહિનદુઃખ ને સુશ્કેલીઓ, મનચા—મનગમતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300