________________
કુદરત અને કળાધામમાં વીસ દિવસ કોઈ પણ જૈન વાંચ્યા વિના કેમ રહી શકે?
જૈન કુમારે પગ રસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપડીને ગુજરાતનાં અણખેડ્યાં ડાંગના જંગલો ખેડે છે, સાહસભરી સફર કરતાં સુરગાણ ને સપ્તશૃંગ થઈ નાશિક પહોંચે છે. ત્યાંથી દોલતાબાદ, છલુરાની ગુફાઓ તથા અજન્તાની ગુફાઓનાં દર્શન કરે, છે. ત્યાંથી મધ્ય હિંદ સુધી પહોંચી એકારેશ્વર, સિદ્ધવરકુટ ને ધારાક્ષેત્રના જળધોધના રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું, દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-ઈલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂક્યું છે. એનું એક પાનું વાંચવા લેશો કે પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉચા ફેવરવેઇટ કાગળ; ૨૦૦ પૃઇ, પ્રવાસને નકશો તથા બીજા અગિયાર ચિત્રો: પાકું પૂંઠું ને આર્ટ પેપરનું રેપર. કિંમત રૂ. દોઢ. પિસ્ટેજ અલગ. આજેજ મંગાવે.
ઈરાની ગુફા મંદિરે. જગતભરનાં આ અદ્વિતીય ગુદામંદિર તથા બૌદ્ધ, શૈવ, અને જેનોના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. છ. ચિત્ર તથા કલામય ૫. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમન-. લાલ મહેતા. આઈ સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવિને વચ્ચે.
જળમંદિર પાવાપુરી પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ જળમંદિર પાવાપુરીનું અત્યંe સુંદર ત્રિરંગી ચિત્ર ઉંચા આર્ટ પેપર પર છપાઈ અમારા તરફથી બહાર પડયું છે. કિંમત ફક્ત બે આના.
જળમંદિર પાવાપુરીનું ત્રિરંગી ચિત્ર તથા ભાવવાહી કાવ્ય પણ બીજા સૂચક ચિત્રો સાથે બહાર પડ્યું છે. કિંમત ફક્ત, બે આના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com