________________
જૈન જ્યાતિ
જૈન 'સ્કૃતિ અને સાહિત્યનું અગ્રગણ્ય સચિત્ર માસિક
એમાં શિલ્પ સ્થાપત્ય, ભાષાસાહિત્ય, વિજ્ઞાન, જૈન ખગાળ, જૈન તત્ત્વજ્ઞાન ઉપરનાં નિષ્ણાત લેખકેાનાં લેખા પ્રસિદ્ધ થાય છે. ઉપરાંત ભાવવાહી કાવ્યેા તે જૈન તીર્થં તથા જૈન ચિત્રકારનાં સુંદર ચિત્રા પ્રગટ થાય છે.
હજી સુધી ર।। રૂ।. ના વાર્ષિક લવાજમમાં આટલી સામગ્રી કાઈ પણ માસિકે આપી નથી. એને એકજ અંક જુએ તે તમે ગ્રાહક થવા લલચાશે.
વાર્ષિક લવાજમ રૂા. અઢી. પરદેશમાં રૂા. સાડાત્રણુ. એક નકલ પાંચ આના.
આજેજ ગ્રાહક બતા
ચાંતિ કાર્યાલય ઃ હવેલીની પેાળ. રાયપુર, અમદાવાદ. અજન્તાના યાત્રી
અત્યંત ભાવવાહી ચિત્રાથી ભરપુર ખંડકાવ્ય રચનારઃ ધીરજલાલ ટોકરશી શાહ
પ્રવેશક લખનાર: શ્રીયુત્ રતિલાલ માહનલાલ ત્રિવેદી બી. એ ઉંચા આ પેપરપર અને ઉત્તમ છપાઇમાં તૈયાર થયેલા આ કાવ્ય માટે ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ લખે છે કે આજે · અજન્તાના યાત્રી' મળ્યું અને આજે અજતાની ભાવગમ્ય યાત્રા પણ થઈ. તમે કાઢેલા સાહિત્યસંધના યાત્રાળુ તરીકે તમારા હું સંપૂર્ણ આભાર માનું છું. લે. વૃદ્ધ પ્રવાસી કે છે. ધ્રુવ.
'
મહાકવિશ્રી ન્હાનાલાલ લખે છે કે કાવ્યને વિષય શબ્દ છે; અને તમારૂં કાવ્ય પશુ સુંદર છે; વિષયને ઘણા અંશે ન્યાય આપે છે.
કિ. ૦-૮-૦. આના. આજેજ મગાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com