Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
અમુલ્ય તત્ત્વવિચાર
ઈદઃ હરિગીત, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે અરે ! ભવચક્રને અટે નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહે રાચી રહે ? લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય રહે; વધવા પણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહિં અહે હે ! એક પળ તમને હવો!! નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ તે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જિરેથી નીકળે !! પર વસ્તુમાં નહિં મુંઝ એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખ તે સુખ નહિં.
કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારૂં ખરું ? કેના સંબંધે વળગણ છે ! રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આમિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું! નિર્દોષ નરનું કથન માને “હ” જેણે અનુભવ્યું રે ! આત્મ તાર! આત્મ તારે ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે.
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.

Page Navigation
1 ... 295 296 297 298 299 300