Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
વાધ્યાય
પ્રભુ નામકી ઔષધી, ખરા મનશું ખાય. રોગ પીડા વ્યાપે નહિ, મહારોગ મીટ જાય.
(૧૨) નિરખીને નવાવના, લેશ ન વિષયનિદાન. ગણે કાણની પુતળી, તે ભગવાન સમાન.
(૧૩) વિષય રૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન
૧૪). પાત્ર વિના વસ્તુ ન રહે, પાને આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહાચર્ય અતિમાન.
સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ.
•
છે. વિષય નિદાન=વિષયની ઉત્પત્તિ. અફગણે. મહિરાપાનકારુપી. છાકે વધે-ફેલાય. પરમાર્થ =એક્ષ. નિજ પદ=પોતાનું સવરૂપલક્ષ દયેય, ઉદેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300