Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 294
________________ ૨૯૦ (૬) પાંચ મહાવ્રત પાળ તું સમિતિ પંચ પ્રકાર; પાંચ ઇન્દ્રિય જીતીને; ધાર નિર્જરા સાર. સ્વાધ્યાય કુમતિ, કદાગ્રહ મુક તું, શ્રુત–ચારિત્ર વિચાર; ભવજળતારણપાતસમ, ધર્મ હૈયામાં ધાર. (2) જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વસ કેત. (૯) જ્ઞાન સમુ કાઈ ધન નહિ, સમતા સમું નહિં સુખ; જીવિત સમી આશા નહિ, લાભ સમુ નહિ દુઃખ. (૧૦) જ્ઞાન કહીજ તેહને, રાગ રહે નહિ રચ; રવિ સન્મુખ કહે। કિમ રહે, અધકાર પ્રપંચ. સમિતિ=સાવધાની-કાળજી. નિરાmમલિનતાનું ઓછું થવું. કાગ્રહ=સાચું સમજવા છતાં પકડેલું મુકવુ નહિં તે સતથ્યજ્ઞાન. ચારિત્ર=આચરણુ. ભવજળતારછુભવ રૂપી જળમાંથી તારનાર. પેાત=વહાણુ, હેત હેતુ-કારણ. તત્ત્વ. સચેતતત્વનું રહસ્ય. ર'જરાપણું. સન્મુખ સામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300