Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
- - - -
-
-
-
-
-
-
-
-
૨૮૮
સ્વાધ્યાય
ન વચ્ચે હોઉં તે ક્યા કારણેએ? બરાબર શોધ કરી તે કારણેને દૂર કરજો.
સુતા પહેલાં ચિંતા-ભય-શેક નિરાશા વગેરેને ઓશીકેજ મૂકી દેજો. સાથે ન રાખતાં વિચારથી ઘેરાયેલા મગજે સુવાનું ભયંકર છે.
- સતા પહેલાં ઈષ્ટદેવનું સ્મરણ કરજે ને છેવટે ચાર શરણ અંગીકાર કરજે કે રાગદ્વેષ જીતનાર અરિહંત ભગવાનનું મને શરણ હે.
આનંદ સ્વરૂપ-પૂર્ણપવિત્ર સિદ્ધ ભગવાનનું મને શરણ હે.
કંચન કમિનીના ત્યાગી ગુરૂરાજનું મને શરણ હે. કેવલી ભગવાને કહેલા દયાધર્મનું મને શરણ છે.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300