SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ૨૮૮ સ્વાધ્યાય ન વચ્ચે હોઉં તે ક્યા કારણેએ? બરાબર શોધ કરી તે કારણેને દૂર કરજો. સુતા પહેલાં ચિંતા-ભય-શેક નિરાશા વગેરેને ઓશીકેજ મૂકી દેજો. સાથે ન રાખતાં વિચારથી ઘેરાયેલા મગજે સુવાનું ભયંકર છે. - સતા પહેલાં ઈષ્ટદેવનું સ્મરણ કરજે ને છેવટે ચાર શરણ અંગીકાર કરજે કે રાગદ્વેષ જીતનાર અરિહંત ભગવાનનું મને શરણ હે. આનંદ સ્વરૂપ-પૂર્ણપવિત્ર સિદ્ધ ભગવાનનું મને શરણ હે. કંચન કમિનીના ત્યાગી ગુરૂરાજનું મને શરણ હે. કેવલી ભગવાને કહેલા દયાધર્મનું મને શરણ છે. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy