________________
ચંદન મલયાગિરિ
૧૬૭
મલયાગિરિ એકલા બેઠેલા સાદાગરના તબુ આગળ આવી. મધુર અવાજે બોલી: શેઠ ! લાકડાં લેશે ? સાદાગર કહે, ભાઈ ! ભારા ઉતારી જરા વિસામા હ્યા. આવા નાજુક શરીરે આટલા માટે ભારી ઉપાડતાં ખુબ થાક લાગ્યા હશે.
મલયાગિરિએ ભારા ઉતાર્યાં. ને જરા વિસામે લેવા
બાઈ તમારા પોશાક કુળના જણાવ છે.
બેઠી. એટલે સાદાગરે કહ્યું; અરે ખુબ સાદા છે પણ તમે કેાઈ ઉંચ તમને આવા ધંધા શોભે ?
મલયાગિરી કહે, શેઠ ! ઉંચુ કુળ ને નીચુ' કુળ ! સારાં કામ કરે તે ઉંચા ને હીણાં કામ કરે તે નીચે. કુળના ઉચા નીચાપણાથી શુ હીણપત છે ?
}}
સાદાગર કહે, પણ જેને ન મળે તે આવા વા કરે. તમને બધી સુખ સામગ્રી કયાં મળે તેમ નથી ?”
મલિયાગિરિ કહે, શેઠ ! પ્રમાણિક મહેનત મજુરીથી સુકા રોટલો મળે તે પણ સરસ છે. અને ગમે તેવુ જીવન ગાળીને સુખ સામગ્રી મેળવીએ તે તેથી શુ ભલું થયું ?
સાદાગર કહે, ભાઈ તમારૂં નામ શું ? મલયાગિરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com