________________
દશ શ્રાવકે
૨૫૯ થે. તે વિચારવા લાગેઃ આજે મહાપુરુષના દર્શન થશે. તેમને અમુલ્ય ઉપદેશ સાંભળવાનો મળશે. તેણે નાહીઈને ચોખાં વસ્ત્ર પહેર્યા પછી થડા નોકર સાથે લીધા અને ભર બજારમાં થઈને પગે ચાલતા નીકળ્યા.
બાગમાં જઈને તેમણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણે દીધી ને વંદન કર્યું. પ્રભુ ધર્મને ઉપદેશ દઈ રહ્યા હતા તે એક મને સાંભળવા લાગ્યા.
ગમે તેવું જીવન ગાળે તે મનુષ્ય નથી. મન જીતવા મળે તે મનુષ્ય. તેણે પિતાના આત્માનું કલ્યાણ થાય તેવા પ્રયત્નમાં મચ્યા રહેવું જોઈએ. સ્ત્રી, પુત્ર, ધન દોલત વગેરેમાં લપટાઈ ન રહેતાં સાચા ત્યાગધર્મનું શરણ અંગીકાર કરે. જેનામાં એ શક્તિ ન હોય તે ઘરબારમાં (ગહરથમાં) રહીને પણ ઉંચુ જીવન ગાળો વગેરે.”
પ્રભુને ઉપદેશ પૂરો થયે એટલે ઘણા ત્યાગી બન્યા. ઘણાએ પિતપોતાની શકિત પ્રમાણે સંયમી જીવન ગાળવાના વ્રત લીધા. આનંદે પણ હાથ જોડીને કહ્યું હે પ્રભો ! આપને ઉપદેશ મને બહુ ગમે-ત્યાગમાર્ગ મને બહુ ગમે. હું તેને ચાહું છું. લાંબા વખતથી જે શાંતિની હું શેધમાં હતો તે શાંતિ અને આપના ઉપદેશમાં મળી છે. ધન્ય છે તેવા મહાપુરુષોને જેઓ આપના ઉપદેશથી બધું છોડી ત્યાગી બન્યા. હે પ્રભો ! હું એટલે ત્યાગ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com