________________
२७०
દશ શ્ર વકે
કરવાની જરૂર નથી અને તું તેા મહેનત-પુરુષાર્થ કરે છે. ખાલી તપ જપ કરે છે. માટે એ બધું છે।ડી દઈને ગેશાળાના મતમાં ભળી જા. આ સાંભળી કુડકાલિકે કહ્યું: એવુ તે કદી બની શકતું હશે ? જો એમ હોય તે તું દેવ શી રીતે થયા ? મહેનતથી કે મહેનત વિના ?
વળી જગતમાં કાઇ પણ કામ મહેનત વિના થતુંજ નથી, માટે પ્રભુ મહાવીરે જે પુરુષાર્થ કરવાના માર્ગ બતાન્યો છે તે બરાબર છે. આવા કાટલાક વાદિવવાદ થતાં તે ગેબી અવાજ શાંત થઇ ગયા. અને છેવટે આણ્યેા પુરૂષામાં શ્રદ્ધા રાખનાર કું ડંકેાલિક! તને ધન્ય છે !
પ્રભુ મહાવીરે પણ કડકાલિકની અડગ શ્રદ્દાની પ્રશસા કરી હતી. બધા શ્રાવકની જેમ તે પણ અણુશણ કરી મરણ પામ્યા.
સદ્દાલ પુત્ર.
પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારે વર્ણ ના લૉકા સયમી જીવન ગાળતા થયા હતા. રાજાના ધર્મ માં એવું ન્હોતું કે અમુક જાતના માણસજ ધર્મ પાળી શકે તે અમુક જાતને ન પાળી શકે અથવા પુરુષજ પાળી શકે તે સ્ત્રી ન પાળી શકે. એતા જે પાળે એના ધમ. જગતના કાઇ પણ મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com