Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 288
________________ ૨૮૪ મુજ આત્મ વિકાસ કરીશ સદા. હર એક પળે ધરી તત્પરતા. (પ્રભુદાસભાઈ રચિત-કમિભ તેમાંથી ઉષ્કૃત) અને અહા ! આપે ફેલાવેલી પવિત્ર ભાવનાએ હું કદીએ નહિ ભૂલુ. જગતમાં એ ભાવનાએ ફેલાવવાનું આત્મબળ મળેા. खामेमि सव्वजीवे, सब्बे जीवा खमंतु मे । मित्ती मे खव्वभूरसु, वेरं मझ न केणइ ॥ ખમાવું સર્વ જીવાને, સર્વે ચે ખમજો મને; મૈત્રી છે સર્વ જીવાથી. વેર ન મારે કાઇથી, शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ શ્રેય સવ જગનું ઢા, લાગેા લૉકા પરહિતે; દોષા નષ્ટ હૈા સધળા, સુખી ઢા લેાક સત્ર. વળી— ઇતિ—ભીતિ વ્યાપે નહિ જગમાં, વૃષ્ટિ સમય પર થયા કરે, ધનિષ્ઠ થઈને રાજા પણ, સ્વાધ્યાય ન્યાય પ્રજાના કર્યા કરે. રાગ–મરી દૃક્ષિ ન ફેલે, પ્રજા શાન્તિથી જીવ્યા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300