Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 289
________________ સ્વાધ્યાય પરમ અહિંસા ધર્મ જગતમાં, ફેલી સ હિત કર્યા કરે. ૨૮૫ હે નાથ ! આપના બતાવેલા અહિંસા માર્ગે ચાલવાની અમારામાં શક્તિ આવે. નિરંતર સત્ય વચન બેાલવાની શક્તિ આવે. ગમે તેવી હાલતમાં પણ કાઇની વસ્તુ ઉપાડી લેવાની બુદ્ધિ ન થાવ. શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આવેા. તેમ ન અને તા મારી પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્રીના ત્યાગ થાવ. હે નાથ ! આ માલ મિલક્ત જંજાળ છે—બાજારૂપ છે એવુ ભાન થાવ–ને તે બધાના ત્યાગ કરી ત્યાગ મા પર જવાની શક્તિ આવે. વન રાત્રિ થાડી બાકી રહી છે. દૂર દૂર ઉષા પ્રગટે છે. આ વખતે વ્હાલા વીરબાળ ! ઉઠીને જાગ્રત થાવ. ઈષ્ટદેવનું રમરણ કરો. પછી આજે કરવાના કામના વિચાર કરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300