________________
દશ શ્રાવક
૨૦૦
મેક્ષ જશે. આ શ્રવા જાતમહેનતથી આગળ વધેલા હતા. ખેતી, વેપાર કે કુંભારામ જેવા દેશની આબાદી કરનારા ઉદ્યોગા કરતા હતા.
સમય આવતાં ધનદોલતમાં ન ફસાતાં તે આત્માનું કલ્યાણ કરવા તૈયાર થયા.
ધનદાલતની વચ્ચે રહીને પણ શક્તિ પ્રમાણે સંયમ
કેળન્યા.
અનેક ઉપસર્ગામાં પણ ધશ્રદ્ધાથી ડગ્યા નહી. જેઓ ડગ્યા તેમણે ભૂલ સમજીને પ્રાયશ્ચિત્ત લીધા.
છેલ્લી ધડી સુધી પવિત્ર જીવન ગાળ્યા. ત્યાગમા પર ન જઈ શકનાર આ શ્રાવકા જેવુ જીવન ગાળવા જરૂર પ્રયત્ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com