________________
વાધ્યાય
સૂચના
(૧) મન ને હૃદય પવિત્ર થાય, ઉંચા જીવનની અભિ
લાષા થાય તેવું વાંચવું. (૨) એવું વાંચતાં જે કંઈ ન સમજાય, જેમાં શંકા પડે
તેને જાણકાર આગળથી ખુલાસે મેળવે. (૩) શીખેલું ફરી ફરીને યાદ કરવું. (૪) તેનાપર ઉંડાણથી વિચાર કર. (૫) બીજને તે શીખવવું.
આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. દરેક વાંચનાર આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે ને પવિત્ર જીવનવાળો બને એજ અભિલાષા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com