________________
૨૭૬
દશ શ્રાવકે
નદિનીપ્રિય ને શાલિહીપિતા
વારાણસી નામે નગર હતું. ત્યાં આ બંને મહાપુરુષાને જન્મ થયા હતા. બંને જાતમહેનતથી આગળ વધતાં ખૂબ પૈસાદાર થયા હતા. બંનેને બાર ક્રોડ સાનૈયા ને ચાર ગાકળની મુડી હતી. તેના પ્રમાણમાં હળ, ગાડાં ને વ્હાણા પણ હતા. નંદિનીપ્રિયની સ્ત્રીનું નામ અશ્વિની હતુ. તે ખબ ગુણીયલ ને શાણી હતી. શાલિહીપિતાની સ્ત્રીનું નામ ફલ્ગુની હતું. તે ખૂબ પતિની સેવાભક્તિ કરનારી હતી. પુણ્યના કામણાં કદી આળસ કરતી નહિ અને ક્રોધ તેા તેણે જાણ્યેાજ ન હતા. આથી શાલિહીપિતાએ તેનું નામ ક્ષમાદેહી રાખ્યું હતું. (શાલિહીપિતાની જગાએ તાલીપિતા ને સાલેતિકા પણ નામે દેખાય છે) આ બંને મહાપુરુષ। પ્રભુ મહાવીરના ઉપદેશથી આનંદના જેવું જીવન ગાળતા બન્યા હતા. મેાજ શાખના અનેક સાધન છતાં સચમનું આરાધન કરતા હતા. તેમની સીએએ પણ તેમના જૈવાંજ વ્રત લીધા હતા. ચૌદ વર્ષ વ્રતધારી રહ્યા પછી ધણું ઉંચું ધાર્મિક જીવન ગાળવા માંડયું. છેવટ સુધી તેજ પ્રમાણે ગાળ્યું. છેવટે અણુસણુ કરી પવિત્ર વિચારામાં દેતુ છેડા. શાસ્ત્રામાં કહ્યું છે કે આ દશે શ્રાવક ત્રીજા ભવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com