________________
૨૭૨
દશ શ્રાવકે
પાણીમાં પલાળી. પછી મસળીને પીંડા ર્યો ને પીંડાને ચાક પર ચઢાવી આવા આકાર બનાવ્યા.
પ્રભુ મહાવીર કહે, એટલે મહેનતથી આ બધું થયું એમને ? સદ્દાલ પુત્ર હજી ગોશાળના મતને હતો તે પ્રશ્ન સમજી ગયે એટલે કહ્યુંઃ એતો થવાનું હતું તેમજ થયું છે. પ્રભુ મહાવીરે ફરીથી પૂછયું કોઈ તારા વાસણ ફેડી નાખે અથવા તારી સ્ત્રીને હેરાન કરે તે તું શું કરે ? સદ્દાલપુત્ર કહે, તે હું તેને શિક્ષા કરૂ.” પ્રભુ કહે, એમ કરવાનું કોઈ કારણ? જે થવાનું હોય છે તે થાય છે. સદ્દાલપુત્ર સમજે કે પ્રભુ મહાવીરની વાત ખરી છે. પુરૂષાર્થ વિના મહેનત વિના કાંઈ નથી. એટલે પ્રભુ મહાવીરને ભક્ત બન્ય. આનંદની માફક ત્રત ધારણ કર્યા. ગોશાળાને આ ખબર પડી એટલે તે સાલપુત્ર આગળ આવ્યા ને અનેક રીતે તેને મત ફેરવવા પ્રયત્ન કરવા લાગે પણ લાચાર! પુરૂષાર્થની ખુબી તે સમયે હતો. તેને નમાલે મત જઈ ન હતો.
આનંદ ને કામદેવની માફક સદ્દાલપુત્રે પણ પવિત્ર જીવન ગાળવા માંડયું. તેમની એક વખત કસોટી થઈ હતી. તેમાં ચુલ્લપિતાની માફક પુત્રોના મરણથી તે ડગ્યા નહિ પણ છેવટે પિતાની સ્ત્રી અગ્નિમિત્રાને સમય આવે ત્યારે તે ધ્યાન ચુક્યા. પાછળથી ખબર પડી કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com