________________
ક્રશ શ્રાવકે
૨૬૫
ટીના વખાણ કયાં ખીઓને પણ તેમના દાખલા લેવા કહ્યું. જેમનાં પ્રભુએ પેાતે વખાણ કર્યાં તેમનું ચારિત્ર કેવું હશે !
font
ચલણીપિતા
ચુલણીપિતા વારણસીના રહેવાસી.કામદેવથી પણ તે વધારે પૈસાદાર. પ્રભુના પ્રસંગમાં આવતા તે આનંદની જેમ વ્રતધારી થયા. તેમની સ્રી શ્યામા પણ વ્રતધારી થઇ.
પાછલી અવસ્થામાં તેમણે પણ એકાંત જીવન પસંદ કર્યું. ત્યાં રહીને ધમધ્યાન કરતાં કામદેવની માફક તેમની પણ કસાટી થઇ. પાતે ધ્યાન ધરી ઉભા છે. એ વખતે કાઈ ભયંકર મૂર્તિ તેમની આગળ ખડી થઈ ગઈ. હાથમાં ઉધાડી તરવાર રખી ગેબી અવાજે કહેવા લાગી: એ નાદાન ! આ ઢોંગ લઇને શું બેઠો છે ? આ બધા ધર્મ'ના ઢાંગ છેડી દે. નહિતર તારા મેટેરા છેાકરાને મારી તેનું લાહી તારા પર છાંટીશ. કંઠારના પણ કાળજા કંપાવે તેવી એ ધમકી હતી. પણ ચલણીપિતા ધ્યાનમાંથી ડગ્યા નહિ. ધર્મ તજવા પસંદ ન કર્યાં. પેલી ભયંકર મૂર્તિ એ દાંત પીયા અને કઠાર અવાજે કહ્યું; કેમ ! તારે માર્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com