SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રશ શ્રાવકે ૨૬૫ ટીના વખાણ કયાં ખીઓને પણ તેમના દાખલા લેવા કહ્યું. જેમનાં પ્રભુએ પેાતે વખાણ કર્યાં તેમનું ચારિત્ર કેવું હશે ! font ચલણીપિતા ચુલણીપિતા વારણસીના રહેવાસી.કામદેવથી પણ તે વધારે પૈસાદાર. પ્રભુના પ્રસંગમાં આવતા તે આનંદની જેમ વ્રતધારી થયા. તેમની સ્રી શ્યામા પણ વ્રતધારી થઇ. પાછલી અવસ્થામાં તેમણે પણ એકાંત જીવન પસંદ કર્યું. ત્યાં રહીને ધમધ્યાન કરતાં કામદેવની માફક તેમની પણ કસાટી થઇ. પાતે ધ્યાન ધરી ઉભા છે. એ વખતે કાઈ ભયંકર મૂર્તિ તેમની આગળ ખડી થઈ ગઈ. હાથમાં ઉધાડી તરવાર રખી ગેબી અવાજે કહેવા લાગી: એ નાદાન ! આ ઢોંગ લઇને શું બેઠો છે ? આ બધા ધર્મ'ના ઢાંગ છેડી દે. નહિતર તારા મેટેરા છેાકરાને મારી તેનું લાહી તારા પર છાંટીશ. કંઠારના પણ કાળજા કંપાવે તેવી એ ધમકી હતી. પણ ચલણીપિતા ધ્યાનમાંથી ડગ્યા નહિ. ધર્મ તજવા પસંદ ન કર્યાં. પેલી ભયંકર મૂર્તિ એ દાંત પીયા અને કઠાર અવાજે કહ્યું; કેમ ! તારે માર્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy