________________
૨૨૮
શ્રી સ્થૂલિભદ્ર
રૂવાબ, તેના પાશાક બધુંયે અલૈાકિક. કાશાએ પણ આવે જીવાન કદી જોયેલ નહિ. તેણે પાસે બેઠેલ દાસીને આજ્ઞા કરીઃ દાસી ! જા નીચે ઉભેલા જુવાનને માનથી તેડી લાવ.
દાસીએ આવી નમરકાર કર્યા. કાયલના જેવા કંઠે વિનતિ કરી. મારી ખાઈ બેલાવે છે. ઉપર પધારો,
જીવાન બોલ્યાઃ તારી બાઈ બાલાવતી ઢાય તેા તેડવા જાતે પધારે. દાસી સાથે અવાય નહિ.
આ સાંભળી દાસીએ કાશાને કહ્યુંઃ કાશા નીચેઆવી. ખુબ માનપૂર્વક અંદર તેડી ગઇ.
તેણે જાણ્યું કે આતા પાટલીપુત્રમાં હાક વગાડનાર શકડાલ મંત્રીના લાડકવાયો પુત્ર સ્થૂલિભદ્ર છે. તેના હરઅનેા પાર રહ્યો નહિ.
સ્થાલભદ્ર કલા શીખવાને માટે અહિ આવેલ છે. પિતાએ તેના માટે જોઇએ તેટલુ ધન ખરચવાની છૂટ આપેલી છે.
ધીમે ધીમે કળા શીખતાં તે કાશાના પ્રેમમાં પડયા. રાત્રિ દિવસ ત્યાંજ રહેવા લાગ્યા. જોઈએ તેટલું ધન ઘેરથી મગાવ્યે જાય. પુત્રના કાડ પુરા કરવા પિતા પણ તેને આપ્યું જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com