________________
પ્રભુ મહાવીરના દશ શ્રાવકે
: ૧ :
આનંદ
મગધ દેશમાં વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાંના લેકે ભલા ને પ્રેમાળ હતા. ત્યારે રાજા ઉદાર ને ન્યાયી હતે. વિપારનું મોટું મથક હતું એટલે દેખાવડી ત્યાંની બજાર હતી, રોનકદાર ત્યાંના મકાને હતા. ગામ બહાર કૂતપલાશ નામે સુંદર બગીચો હતો. સાધુ સંત ઘણી વાર ત્યાં આવતા ને ધર્મને ઉપદેશ કરતા.
આ નગરમાં ધનદેવ નામે એક ગહરથ હતા. તેમને નંદા નામે સ્ત્રી હતી. બંને ગુણવાન ને સંતોષી. તેમનાથી એક પુત્ર થયે. તેનું નામ આનંદ.
આનંદ બાળપણથી ઘણે બુદ્ધિશાળી,ઉધમીને ખંતીલે પણ તેજ, જે કામ હાથ લીધું તે પૂરું કર્યા વિના મૂકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com