________________
૨૫૪
મહારાજા સંપ્રતિ
તેમણે બીજા કાઈના ધમ ને દુભવ્યો નથી. ધના માટે યુદ્ધેા કર્યા નથી. પેાતાની અદ્દભૂત વ્યવસ્થાથી તે ચારિત્રશાળી સાધુઓના ઉપદેશથી જ જૈનોની સંખ્યામાં વધારા કર્યા છે.
તેઓ સાધુ થઈ શક્યા ન હતા પણ પોતાનીશકિત પ્રમાણે સંયમના વ્રત (બાવના વ્રત) પાળતા હતા. એ પ્રમાણે સંયમી જીવન ગાળતાં તેઓએ દેહુ છેડો.
આજે પણ શત્રુ ંજય, ગિરનાર, નાંદાલ, રતલામ તથા બીજા ધણા ઠેકાણાનાં દહેરાસરા તેમના ખંધાવેલા કહેવાય છે. તેમણે કરાવેલી મૂર્તિ તા ઠેર ઠેર સભ ળાય છે. મેવાડથી બુંદીના રસ્તા પરને ઝાંઝ પરના કિલ્લા પણ તેમના જ કહેવાય છે. અને અશાકના નામે જાહેર થયેલા શિલાલેખા પણ તેમના જ છે એમ ણાનું
માનવુ છે.
આ મહારાજાના જેટલા ગુણગાન કરીએ તેટલાં એછાં છે. આવા અનેક મહાપુરૂષા પાકા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરનાર જૈન ધર્મના પ્રચાર કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com