________________
દશ શ્રાવકેટ
નહિ. તે સારી રીતે ભ ગ ને મેટો થયે એટલે પિતાએ લગ્ન કર્યા. તેના જેવી જ એક ગુણીયલ કન્યા સાથે. તેનું નામ શિવાનંદા. વડીલની શીળી છાય નીચે તેઓ આનંદ કરવા લાગ્યા. વડીલ હોય ત્યાં સુધી નાનેરાને ચિંતા શી?
કાળ કેઈને મૂકતો નથી. જમ્યા તેટલા મરે છે. એ પ્રમાણે આનંદના માબાપ પણ ગુજરી ગયા. આનંદને બહુ માઠું લાગ્યું. પણ હિમ્મતથી મન વાળ્યું. આનંદનું કુટુંબ બહોળું છે. સ્થિતિ સામાન્ય છે. પણ પિતે ઉદ્યમી ને ખંતીલે છે. એટલે જાત મહેનત કરવા માંડી.
તે સમજતો હતો કે પૈસા મેળવવા માટે ઉત્તમ ધંધા બે છે. એક ખેતીનો ને બીજે ગાને પાળવાનો. ખેતી વિના વેપારની આબાદી નહિ, દેશની આબાદી નહિ. ગાયના પાલન વિના ખેતીને લાયક સારા બળદ નહિ, પુષ્ટિકારક દૂધદહીં નહિ. એટલે તે પોતાની જમીન ખૂબ સુધારવા લાગ્યું. તેનું સારી રીતે ખેડાણ કરાવ્યું. ઉંચી જાતના ખાતરે નંખાવ્યા પછી અનેક જાતનાં ધાન્ય ને ફળફુલ વાવવા લાગે. થોડા વખતમાં પાકની ઉપજ સારી આવવા લાવી. તેથી ધીમે ધીમે જમીન વધારવા લાગે. ખેતર પર ઘાસ પાણી ઘણું એટલે ગાયોને પાળવાની પણ અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com