________________
૫૨
મહારાજા સપ્રતિ
રહે. આથી સ‘પ્રતિએ નિશ્ચય કર્યો હંમેશ એક જિનમંદિર નવું બંધાવ્યાની અથવા જીનાને સમરાવ્યાની ખબર સાંભળીને દાતણ કરવું. તેણે દેશદેશમાં જૈનમ ંદિર બંધાવવાની શરૂઆત કરી ને નિયમ પ્રમાણે હંમેશ ઓછામાં ઓછુ એક દહેરૂ બધાયાની ખબર સાંભળી ભાજન કરવા માંડયું.
પછી પેાતાના ખ'ડીઆ રાજાઓને બેલાવીને કહ્યુંઃ તમે જો મને રાજી રાખવા માગતા હો તે જૈનધમ અગીકાર કરો. તમારા રાજ્યમાં સાધુએ સુખેથી ફરી શકે એવી ગેાડવણ કરી. મારે તમારા ધનની જરૂર નથી. આ ઉપરથી સેકડા રાયરાણા જૈનધર્મી બન્યા. હવે હિન્દ બહાર પણ ધર્મના પ્રચાર કરવાનો વિચાર થયા. પણ તે શી રીતે બને જો સારામાં સારા ચારિત્ર ને જ્ઞાનવાળા સાધુએ દેશદેશમાં ફરી વળે તેજ. પણ સાધુએ બધે વિહાર કરી શકે તેમ કયાં છે! વચ્ચે ધણા ધણા અનાર્ય દેશેા છે. ત્યાંના લોકાને ખબર પણ નથી કે સાધુને કેવાં ભાજન અપાય. તેમની સાથે કેમ વર્તાય! માટે પહેલાં એવી ગેઠવણ કરૂ કે સાધુના વેશવાળા પુરૂષોને ત્યાં મે!કલું ને તેમના આચારવિચાર શીખડાવુ. આમ વિચાર કરી તેમણે એવા માણસે તૈયાર કર્યા અને અનાર્ય દેશમાં મેકલી આપ્યા. ત્યાં તેએાએ બરાબર શીખવ્યું કે સાધુને આવે! આડાર અપાય. સાધુએ સાથે આ રીતે વર્તાય. જો એમ નડુિ કરેા તે સ ંપ્રતિ રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com