________________
૨૫૦
મહારાજા સ`પ્રતિ
લોકાને ખાવા અન્ન મળે નહિ, પણ અમારા તરફ લોકાને ભકિતભાવ. એટલે સારાં સારાં ભાજન વ્હારાવે. આ વખતે એક રાંક અમારા સાધુની પાછળ ચાલ્યે. તેણે કહ્યું: તમારામાંથી મને ચાહું ભાજન આપે।. હું બહુ દિવસથી ભુખ્યા છું. સાધુ કહે, એ બાબત અમારા ગુરુ જાણે. તેમની આજ્ઞા વિના અમારાથી અપાય નહિ. એટલે તે અમારી પાસે આવ્યા. કરગરીને ભાજન માગ્યું. અમે કહ્યું: હે ભાઈ ! જો તે અમારા જેવી દીક્ષા લીધી હાય તેમજ તને અમારૂ માગી લાવેલું ભાજન અપાય. તેણે વિચાર કોંઃ આ જીંદગીમાં દુઃખના ક્યાં આરે છે ! ત્યારે દુઃખ સહન કરીને દીક્ષા લઉં તે શું ખાટુ' ? સારી રીતે ખાવાનું મળશે. વળી ધર્મધ્યાન થશે.
આમ વિચારી તેણે દીક્ષા લેવાના નિશ્ચય જણાવ્યા. અમે જ્ઞાનથી જાણ્યું કે ભવિષ્યમાં એ જૈન ધર્મના ઉદ્દાર કરનાર થશે. એટલે તેને દીક્ષા આપી. તેને ધણા દિવસે ખાવાનું મળ્યું. એટલે ખુબ ખાધું. પણ ખુબ તે કેવું ! શ્વાસેાશ્વાસ પણ ન લઈ શકાય. અને શ્વાસાશ્વાસ લીધા વિના માણસ શી રીતે જીવે ! એટલે તેજ રાતે તે મરણ પામ્યા. પણ તેજ દિવસે સાધુ થયા એટલે ઘણા શ્રાવકા ને શ્રાવિકાએ તેને વાંઢવા આવ્યા. માટી માટી સાધ્વીઓએ પણ વંદન કર્યા. પહેલાં તેની સામું પણ નહિ જોનાર આજ વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com