________________
૨૪૮
મહારાજા સંપ્રતિ થઈ ગઈ. અહા ! લાખ માણસોનાં લેહી રેડી દીકરી ત્રણ ખંડ ધરતીને ઘણું છે. પણ એથી એનું આત્મ કલ્યાણ શું?
એવામાં સંપ્રતિ આવ્યા ને તેમના ચરણમાં પડયા. પણ માતા બોલે કે ચાલે. તે તો તદ્દન શાંત. સંપ્રતિએ પૂછ્યું માતા ! ઉદાસ કેમ છે ! આ ત્રણ ખંડ ધરતીને ધણી તમને નમે છે.
માતા કહે, બેટા ! તે દુનિયાના રાયરાણાને હરાવ્યા પણ એ ખરે વિજ્ય નથી. એથી સાચું સુખ નથી.
સંપ્રતિ કહે, રાયરાણાને જીત્યા છતાં સુખ નહિ? બેટા ! એ રાયરાણાને જીતવામાં લાખો માણસોને સંહાર કર્યો. પાપના પોટલા બાંધ્યા. એમાં તે સાચું સુખ ક્યાંથી હોય ! આવા વિજ્યથી હું શી રીતે ખુશ થાઉં ? સંપ્રતિ કહે, આપ કેવી રીતે ખુશ થાઓ? માતા કહે, તું જયારે જગતભરમાં શાંતિની સ્થાપના કરીશ ને તારા અંતરના શત્રુઓને છતીશ ત્યારે હું રાજી થઈશ. સંપ્રતિને આ વચનોની ખૂબ અસર થઈ. માતાના શબ્દ અંતરમાં કેતરાઈ ગયા.
નાની બનીશ ત્યારે જ કરીશ ને તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com