________________
સ્થલિભદ્ર
૨૪૧ બાહુ સ્વામી નેપાલમાંથી પાછા ફર્યા છે. તેમની જગા સાચવે છે. સ્થૂલિભદ્રજી પણ તેમની સાથે પાછા ફર્યા છે.
અહીં તેમની સાત બહેને સાધી થઈ છે. તેમણે સમાચાર સાંભળ્યાઃ સ્થલિભદ્રજી બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરે છે, તેથી વંદન કરવાને શ્રી ભદ્રબાહુ પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું ગુરુ મહારાજ. ચૂલિભદ્ર કયાં છે? શ્રી ભદ્રબાહુ કહે. પાસેની ગુફામાં જાવ. ત્યાં ધ્યાન ધરતા બેઠા હશે. તેઓ લિભદ્રને મળવા ગુફા તરફ ચાલી. રથલિભદ્ર જોયું કે પિતાની બહેને મળવા આવે છે. એટલે શીખેલી વિધાનો પ્રભાવ બતાવવા સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે આવીને ગુફામાં જુએ તો સિંહ. તે આશ્ચર્ય પામી. આ શું? શું કઈ સિંહ અલિભદ્રને ખાઈ ગયે ? તેઓએ પાછા આવીને ભદ્રબાહુ સ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુ સ્વામીએ પોતાના જ્ઞાનથી જાણ્યું. લિભદ્રે પિતાની વિદ્યા બતાવી. તેમણે સાધ્વીઓને કહ્યું: તમે જાવ. પૂલિભદ્ર તમને મળશે. યક્ષા વિગેરે ફરીને ગયા ત્યારે સ્કૂલિભદ્ર પિતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી.
હવે બાકી રહેલે શાસ્ત્રને થોડો ભાગ શીખવા - લિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા. ત્યારે તેમણે કહ્યું: તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક નથી. લિભદ્ર વિચારવા લાગ્યાઃ એવો મારો શો અપરાધ થે હશે ? છેવટે વિદ્યાના બળથી પિતે સિંહનું રૂપ લીધેલું તે યાદ આવ્યું. તેઓ નમી પડ્યા ને બોલ્યા: મારી ભૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.