________________
૨૪૦
સ્થૂલિભદ્ર
હાથ જોડીને કહ્યુંઃ સધ આપને આજ્ઞા કરે છે. આપ પાટલીપુત્ર નગર પધારો. ભદ્રબાહુ સ્વામી કહે, હમણાં મેં મોઢું ધ્યાન ધર્યું છે તે ખારે વરસે પુરૂ થશે. માટે હાલ મારાથી આવી શકાશે નહિ. મુનિએએ આ ઉત્તર સધને પહેાંચાડયા. એટલે સ`ઘે બીજા બે સાધુઆને તૈયાર કર્યા અને કહ્યું: તમે જઇને એમને પૂછજો કે જે સધની આજ્ઞા ન માને તેને શી શિક્ષા થાય ?
તે જો કહે કે ‘સધ બહાર કરવા' તે તમારે કહેવું ‘ તમે તે શિક્ષાને પાત્ર છે.' મુનિએએ ત્યાં જઇને આ પ્રમાણે સવાલ પૂછ્યાઃ એટલે તેમણે જવાબ આપ્યોઃ સંધ મારા પર કૃપા કરીને બુદ્ધિવાળા સાધુઓને મારી પાસે મેાકલે. તેમને હુ બધા શાસ્ત્રો ભણાવીશ. આ સાંભળી સંઘે સ્થૂલિભદ્રને તથા બીજા સાધુએને નેપાલમાં મેકલ્યા. ભદ્રબાહુ સ્વામીને ધ્યાનમાંથી પરવારતાં બહુ જ ચાડા વખત મળતા. એટલે તે થાડા વખત અભ્યાસ કરાવી શકતા. આથી ચાડે ચાડે સાધુએ કંટાળવા લાગ્યા. મનમાં વિચારવા લાગ્યાઃ આ રીતે ભણતાં તે કયે દિવસે પાર આવે ? છેવટે સ્થૂલિભદ્ર એકલા રહ્યા. તેઓ તે શાસ્ત્રના ઘણા ભાગ શીખી ગયા. અખંડ ઉદ્યોગવાળાને શું નથી મળતું ?
* ૭ *
આચાયૅ સભૂતવિજયજી કાળધર્મ પામ્યા છે. ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com