________________
શ્રી યૂલિભદ્ર
૨૩૭ એમાં એમણે શું કર્યું ? ચાલે બીજું જેમાસું આવે ત્યારે વાત. એમ કહી તેઓ બીજા ચેમાસાની વાટ જેવા લાગ્યા. પિતાને વખત સંયમમાં પસાર કરવા લાગ્યા.
: ૫ :
બીજું માસું આવ્યું એટલે સિંહની ગુફાના મેંટે રહેનાર સાધુએ કહ્યું હે ગુરુદેવ! હું ભાતભાતનાં ભજન કરતો કોશાને ત્યાં ચોમાસું કરીશ.ગુરુ સમજ્યાઃ સ્થલિભદ્રની હરિફાઈ કરવા આ કરે છે.એટલે તેને કહ્યું હે સાધુ ! એવી દુષ્કર (મુશ્કેલ) પ્રતિજ્ઞા ન કરો. રઘુલિભદ્ર સિવાય એ બને તેમ નથી. પેલા મુનિ બેલ્યાઃ મને આ કામ કરજ લાગતું નથી તે દુષ્કર દુષ્કરશી રીતે લાગે ? માટે હું જરૂર તેમ કરીશ. ગુરુએ કહ્યું એમ કરતાં તું ચારિત્રથી ભ્રષ્ટ થઈશ. પણ તેણે માન્યું નહિ. તે તે પોતાને શૂરવીર માનતા કેશાને ઘેર ગયા.
કોશાએ નમસ્કાર કર્યો. મુનિએ રહેવાને તેને રંગભુવન માગે ને કેશાએ તે આ
કેશા હવે ધર્મ સમજી હતી. તેને વિચાર થયે કે આ મૂનિ સ્થૂલભદ્રની હરિફાઈ કરવા તે નથી આવ્યા? એટલે બપરના વખતે શણગાર સજીને મુનિ પાસે ગઈ. મુનિએ આવું રૂપ જીંદગીમાં પહેલુંજ જોયું. તે તો કોશાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com